WorksheetsLEARN MORE 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?
a)
1
b)
2
c)
3
d)
4
2.
સૌથી નાની પુર્ણ સંખ્યા કઇ છે?
a)
0
b)
1
c)
2
d)
3
3.
સમેય સંખ્યા ના સરવાળા ક્રમના નિયમ નુ પાલન કરે છે?
a)
ખરુ
b)
ખોટુ
4.
1/2 + 1/2 =
a)
2
b)
3
c)
1
d)
5
5.
1/2 ની વ્યસ્ત સંખ્યા ..........
a)
-1/2
b)
2/1
c)
-2/1
d)
2/2
6.
5 ની વિરોધી સંખ્યા ........
a)
1/5
b)
-5
c)
5
d)
1/2
7.
2/8 ની વિરોધી સંખ્યા ..........
a)
8/2
b)
-2/8
c)
-8/2
d)
1
8.
ધન સંખ્યાની વ્યસ્ત હમેશા ......... હોય છે?
a)
ધન
b)
રુણ
c)
0
d)
એક પણ નહી
9.
1/ 7 ની વ્યસ્ત .......
a)
7/1
b)
-7
c)
-1/7
d)
-1
10.
શુન્ય ની વ્યસ્ત ............
a)
0
b)
-1
c)
-22
d)
અનંત
100 %
