NEW
Font size
S
M
L
XL
Worksheets246 NMMS બીજગણિત 8.9
Total questions: 14
Worksheet time: 7mins
Name
Class
Date
1.
2X + 5 માં ચલ જણાવો.
a)
X
b)
2X
2.
4XY + 9 માં અચલ પદ જણાવો.
a)
X , Y
b)
4 , 9
3.
5XY2 માં સહગુણક કયો છે?
a)
5
b)
2
4.
X+Y આપેલ પદાવલી ઓળખો.
a)
એકપદી
b)
દ્વિપદી
5.
2X - 3X2 + 4X3 આપેલ પદાવલી ઓળખો.
a)
દ્વિપદી
b)
ત્રીપદી
6.
જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલી ને . . . . . . કહેવામાં આવે છે.
a)
એકપદી
b)
બહુપદી
7.
બે પદ ધરાવતી પદાવલીને . . . . . . . . કહે છે.
a)
દ્વિપદી
b)
બહુપદી
8.
એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય તેને . . . . . . . કહેવાય.
a)
બહુપદી
b)
દ્વિપદી
9.
4mn2 નો વિજાતીય પદ ઓળખો.
a)
4 mn
b)
-4 mn
10.
ab - bc ,
bc - ca,
-ca - ab
નો સરવાળો કરતાં શું મળે ?
a)
0
b)
3
11.
2X2 - X + 14 અને 5X - 3X2 + 8 ની બાદબાકી
કરો.
a)
5X2 - 6X + 6
b)
5X2 + 6X - 6
12.
એક પદીનો ગુણાકાર શોધો.
-4P × 7Pa
a)
-28 pa
b)
-28 p2a
13.
a (a2 + a + 1) +5 સાદુ રૂપ આપી a = 1 માટે કિંમત શોધો.
a)
6
b)
8
14.
(a + b)2 = . . . . . .
a)
a2 + 2ab + b2
b)
a2 - 2ab -b2
Reset
