NEW
Font size
Worksheets427 NMMS કોર્ડિંગ ડિકોર્ડિંગ
Total questions: 15
Worksheet time: 8mins
જો કોઈ સાંકેતિક ભાષામાં TEN ને SDM લખાય તો SIX ને સાંકેતિક ભાષામાં શું લખાય?
RWH
RHW
જો કોઈ સાંકેતિક ભાષામાં EXAMINATION માટે POZVCDZWCRD લખાય છે. તો એક સાંકેતિક ભાષામાં'NAMAN' ને કેવી રીતે લખાય?
DZVZD
DVZDZ
જો DNUOP ને સાંકેતિક ભાષામાં POUND લખાય તો SGNIK ને સાંકેતિક ભાષામાં શું લખાય?
KINGS
KINSG
જો કોઇ સાંકેતિક ભાષામાં RAJU ને VENY લખવામાં આવે છે. તો MAYUR નો કોડ શું થશે?
QECYV
QECVY
જો TAKE ને સાંકેતિક ભાષામાં 2,345 રીતે લખવામાં આવે છે તો TATA ને કેવી રીતે લખાય?
2,323
2,325
જો ZEBRA ને સાંકેતિક ભાષામાં 2652181 લખી શકાય તો LION ને કેવી રીતે લખાય?
1987665
1291514
જો Y=25, અને YAN=40 હોય તો YAD=?
30
29
જો ABCD ને સાંકેતિક ભાષામાં NOPQ લખાય તો JKLM ને સાંકેતિક ભાષામાં શું લખાય?
ABWX
WXYZ
જો PAINT નો કોડ 74128 અને EXCEL નો કોડ 93596 હોય તો ACCEPT નો કોડ શું હોય?
455560
455978
કોઈ સાંકેતિક ભાષામાં SUMAN ને UWOCP લખી શકાય તો તે ભાષામાં MANDAL ને કેવી રીતે લખી શકાય?
OCPFCN
OCPECN
જો કોઈ સાંકેતિક ભાષામાં BANK ને COM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય?
DNFTL
DOFSL
એક સાંકેતિક ભાષામાં GIRL ને FHQK વડે દર્શાવવામાં આવે છે તો તે જ ભાષામાં WOMEN ને શું લખાય?
VNLDM
XNLDM
ABD : CBA :: QRT : ?
SRQ
BSC
જો ABODE માટે સંજ્ઞા EDOBA હોય તો APEX માટેની સંજ્ઞા કઈ હશે?
XEPA
XAPR
AKU : ? : : CMW : DNX
BGO
BLV
