Font size
Worksheetsગણિત શિક્ષક આવૃત્તિ તાલીમ ૨૩-૦૮-૨૦૨૫
Total questions: 20
Worksheet time: 15mins
ગણિતના અસરકારક શિક્ષણ માટે કઈ રાષ્ટ્રીય નીતિ અને અભ્યાસક્રમ રૂપરેખાને આધાર માનવામાં આવ્યો છે?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૫ અને NCF-SE-૨૦૨૦
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને NCF-SE-૨૦૨૩
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૧૯૮૬ અને NCF-SE-૨૦૦૫
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૫ અને NCF-SE-૨૦૧૬
ગણિત શિક્ષણમાં વિદ્યાર્થીઓની રસપ્રદતા વધારવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે?
વિશ્વસનીય શિક્ષણ
અનુસંધાન આધારિત શિક્ષણ
પરંપરાગત શિક્ષણ
પ્રોજેક્ટ આધારિત શિક્ષણ
પ્રથમ સત્રની શિક્ષક આવૃત્તિમાં કુલ કેટલા ઉદ્દેશો (Curricular Goals) આપવામાં આવ્યા છે?
7
8
5
10
"આપેલ પદાવલીના અવયવો શોધે છે." આ વિધાન શું છે?
CG
C
LO
એકેય નહિ
નીચેના પૈકી NCFSE 2023અંતર્ગત ગણિત શિક્ષણમાં કયો ક્રમ યોગ્ય છે??
C > CG > LO
LO > CG > C
CG > C > LO
CG > LO > C
1/2 + 1/4 + 1/4 = ?
1/2
1/4
1/6
1
પદાવલી કે કઈ છે જેમાં ફક્ત એક જ ચલ હોય ?
7y + 5
a + b
5a + 3
-7
એક ચલ સુરેખ સમીકરણ નું ઉદાહરણ આપો .
21 એ ત્રિકોણીય સંખ્યા છે.
36 અને 49 નાં વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળે ?
(a)
4 નાં ઘનને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવા માટે કયો અંક સૌ પ્રથમ આવશે?
13
15
17
11
5 નાં ઘનને ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવા માટે કયું સાચું છે?
19+21+23+27+29
21+23+25+27
21+23+25+27+29
21+22+25+27+29
એક વેપારી 1200 રૂપિયાની વસ્તુ પર 10 % GST લગાવે છે, તો GST લાગવાથી કિંમતમા કેટલો વધારો થશે ?
યુગ્મકોણ બનવા માટે બે રેખાઓ સમાંતર હોવી જરૂરી છે. તો જ તેની છેદિકા વડે યુગ્મ કોણ બને.
બે રેખાઓ સમાંતર છે કે નહી તે નક્કી કરવા માટે ખૂણાઓની કઈ જોડ મદદરૂપ બનશે?
યુગ્મકોણ
અનુકોણ
અંત:કોણ
ત્રણેય
ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 5:12:13 છે અને તેની પરિમિતિ 150 cm છે. સૌથી નાની બાજુની લબાઈ કેટલી થશે?
1002−992 =?
(a)
ચતુષ્કોણ દોરી તેના વિકર્ણ દર્શાવો.

સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસપાસેના ખુણાઓનું માપ 3x અને 2x+10 હોય, તો x =?
એક દુકાનદારે એક સાયકલ ₹.1200 માં વેચી અને ₹.200 નફો મળેવ્યો. નફાની ટકાવારી શું છે?
