wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

MAT test 1

Total questions: 15

Worksheet time: 45mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે તે કહો

a)

ગુરુ

b)

મંગળ

c)

શુક્ર

d)

ચંદ્ર

2.

પંખો: હવા :: હીટર : .............

a)

પવન

b)

ગરમી

c)

ઠંડક

d)

પ્રકાશ

3.

ગુજરાત: ગાંધીનગર :: ઉત્તર પ્રદેશ : ...............

a)

પટણા

b)

આગરા

c)

કાનપુર

d)

લખનૌ

4.

2:10 :: 3: ........

a)

12

b)

20

c)

30

d)

15

5.

DEBIT ને અંગેજી મૂળાક્ષર ના ક્રમમાં ગોઠવો.

a)

BEDTI

b)

TIBED

c)

BDEIT

d)

BITED

6.

BAND ને DNAB લખાય તો WOUND ને શું લખી શકાય.

a)

DNOWU

b)

WOND

c)

DUNOW

d)

DNOUW

7.

તમારા મામા ને એકમાત્ર બહેન ની દીકરી તમારે શું થાય ?

a)

મામી

b)

માસી

c)

બહેન

d)

ફોઈ

8.

કોઈ સાંકેતિક ભાષામાં BHOPAL ને HBPOLA વડે લખી શકાય તો તે ભાષા મુજબ PUNJAB માટે શું લખી શકાય ??

a)

NUPBAJ

b)

UPJBAN

c)

UPJNBA

d)

NPUJBA

9.

ધોરણ આઠમાં હરદીપ પહેલેથી પાંચમા ક્રમે પાસ થયો તેનો પાસ થવાનો ક્રમ છેલ્લેથી પણ પાંચમો હોય તો હાર્દિકના વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

a)

10

b)

9

c)

11

d)

12

10.

એક રેલગાડી અમદાવાદથી પશ્ચિમ દિશામાં 120 કિલોમીટર અંતર કાપે ત્યાંથી દક્ષિણ બાજુ 30 કિલોમીટર અંતર કાપે છે ત્યાંથી થોડે આગળ વધી પૂર્વ દિશામાં 120 કિલોમીટર અંતર કાપે છે અને ફરીથી ત્યાંથી દક્ષિણ બાજુ ચાલવા લાગે છે તો આ રેલગાડી અત્યારે અમદાવાદ થી કઈ દિશામાં હશે ??

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

પશ્ચિમ

11.

લતા એ ગીતા કરતાં મોટી છે સીતા એ લતા અને નીતા કરતા નાની છે મીતાએ ગીતા કરતાં નાની પણ સીતાથી મોટી છે તો આમાં સૌથી નાનું કોણ ?

a)

નીતા

b)

સીતા

c)

મીતા

d)

ગીતા

12.

એક સીધી હરોળમાં જોસેફનું સ્થાન આગળથી ગણતા 15 મો અને પાછળથી ગણતા 17 મો છે તો તે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

a)

32

b)

31

c)

33

d)

30

13.

ચોરસ:પરિમિતિ::વર્તુળ: ..........

a)

જીવા

b)

વ્યાસ

c)

પરિઘ

d)

ત્રિજ્યા

14.

શ્રેણી પૂર્ણ કરો. 6,24,12,16,18,?,24

a)

20

b)

32

c)

28

d)

8

15.

શ્રેણી પૂર્ણ કરો. 1,2,3,2,3,4,3,4,5,......

a)

9

b)

6

c)

10

d)

7