wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

440 NMMS ધોરણ7 ગણિત

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કોઈપણ ઘટનાની સંભાવના ......... ની વચ્ચે જ હોય.

a)

0 અને 1

b)

0 અને 2

2.

સમતોલ પાસા પર અંક 5 આવે તેની સંભાવના ...... છે.

a)

1/5

b)

1/6

3.

72.25 નું વર્ગમુળ ....... છે.

a)

8.5

b)

85

4.

જે સંખ્યાનો એકમનો અંક ...... હોય, તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય.

a)

2

b)

1

5.

............. સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય.

a)

એકી

b)

બેકી

6.

3439 નુ વર્ગમુળ ....... છે.

a)

43

b)

57

7.

1331 નું ઘનમૂળ ....... છે.

a)

11

b)

13

8.

42 નો ઘન કરવાથી મળતી સંખ્યા નો એકમ નો અંક ...... હોય.

a)

8

b)

6

9.

60 નો ઘન કરતાં મળે તે સંખ્યા ના છેલ્લા ........ અંક શૂન્ય હોય.

a)

ત્રણ

b)

10.

13 નો ઘન કરવાથી મળતી સંખ્યા નો એકમ નો અંક ...... હોય.

a)

7

b)

6

11.

329/100 ને દશાંશ સ્વરૂપમાં ...... લખાય.

a)

3.90

b)

3.29

12.

.......... ના ઘન અને ઘનમૂળ નો જવાબ સરખો છે.

a)

3

b)

1

13.

95.342 માં 4 ની સ્થાન કિંમત ......... છે.

a)

4/100

b)

40

14.

9.816 માં 8ની સ્થાન કિંમત ....... છે.

a)

80

b)

8/10

15.

3.4 કીમી = ........ મીટર

a)

3400

b)

34000

16.

7/2 ને દશાંશ સ્વરૂપમાં ........ લખાય.

a)

7.2

b)

3.5

17.

X અક્ષ અને Y અક્ષ ના છેદ બિંદુને ........ કહે છે.

a)

ઊગમબિંદુ

b)

શિરોબિંદુ

18.

આલેખ પત્રમાં બધી ઊભી લીટીઓ .......... હોય છે.

a)

તુરક રેખાઓ

b)

સમાંતર

19.

એક ચોરસની બાજુની લંબાઈ 6 સેમી છે, તો તેની પરિમિતિ ........ સેમી છે

a)

12

b)

24

20.

એક ચોરસ ની બાજુ નું માપ 8 સેમી છે, તો આ ચોરસનું ક્ષેત્રફળ .......... ચો સેમી છે.

a)

32

b)

64