NEW
Font size
Worksheetsપ્રકરણ _5 ધોરણ -7
Total questions: 15
Worksheet time: 14mins
Y માં સાત ઉમેરતા 8 મળે
સમીકરણ કયું બને ?
x+7=8
Y+7=8
Y+8=7
Y=7+8
b માં 15 ઉમેરતા 25 મળે તો
કયું સમીકરણ સાચું છે ?
25=b+15
b-15=25
b+25=15
25+b=15
50 માથી p ના ચાર ગણા બાદ કરતાં 6 મળે
આ માટે કયું સમીકરણ બનશે ?
6=4P+50
4P - 50=6
50-4p =6
50=4p-6
M ના સાત ગણા માંથી સાત બાદ કરતાં 100 મળે તો તેના માટે સમીકરણ બનાવો.
m7-7=100
7m +7=100
m-7=100
7-7m=100
bના ચાર ગણા 8 થાય
તો સમીકરણ કેવું બનશે?
8=4b
4+b=8
8b=4
b-4=8
જો k=5 હોય તો 5k બરાબર શું થાય ?
5k
25
50
5
h - 6=8
આ સમીકરણ ઉકેલતા h ની કિંમત શું મળશે
24
-14
14
2
2m = 54
આ સમીકરણ ઉકેલતા ની કિંમત શું મળે ?
54
52
28
27
57= 3y
આ સમીકરણ ઉકેલતા y ની કિંમત શું મળે?
19
60
54
18
મીનાની ઉંમર ટીનાની ઉંમર કરતાં 4 વર્ષ વધારે છે . મીનાની ઉંમર 18 વર્ષ છે .
સમીકરણ બનાવો.
a + 4 = 18
4a = 18
a-4=18
a= 18
રામુની પાસે સામું પાસે રહેલી પેન્સિલ ના 7 ગણા કરતા 10 પેન્સિલ ઓછી છે. રામુની ઉંમર 60 વર્ષ છે.
સમીકરણ બનાવો.
7d - 10 = 60
7 + d = 60
7d = 60
d - 10 = 60
2p + 8 = 32
આ સમીકરણ ઉકેલવા તમે સૌ પ્રથમ કયું પગલું લેશો ?
બંને બાજુ 8 બાદ કરતાં
બંને બાજુ 8 ઉમેરતા
બંને બાજુ 2 વડે ગુણતા
બંને બાજુ 32 ઉમેરતા
સમીકરણ બનવા માટે નીચેનામાંથી કઈ શરતો સાચી છે ?
બંને પદાવલી વચ્ચે = ની નિશાની હોવી જોઈએ
બંને પદાવલી પૈકી એક પદાવલી માં ચલ હોવો જોઈએ
બંને બાજુની પદાવલી ની કિંમત સરખી હોવી જોઈએ
આપેલી બધી જ શરતો સમીકરણ બનવા માટે સાચી છે
b - 8 = 0
આપેલ સમીકરણ માટે b=8 એ આપેલ સમીકરણ નો ઉકેલ કહેવાય કે ના કહેવાય ?
કહેવાય
ના કહેવાય
ચોક્કસ નથી
કહેવાય અને ના પણ કહેવાય
આ પ્રકરણ ચલાવવામાં આવ્યું ત્યારે તમે શાળામાં હાજર હતા ?
હા
ના
એક કે બે દિવસ હાજર
