wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રમતા રમતા ગણિત શીખીએ.

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેની આપેલી ઘટનામાંથી કઈ ઘટના ચોક્કસ બનશે?

a)

કાલે સૂર્ય પૂર્વ દિશામાં આથમ છે

b)

ગઈકાલ કરતો આજે તમારી ઉંમર વધારે છે

c)

સાયકલ ચલાવીશ

d)

પાસાને ફેંકવામાં આવે ત્યારે છ મળશે

2.

આ મહાન ગણિતજ્ઞ કોણ છે જેમણે ભૂમિતિ ના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

a)

યુક્લિડ

b)

ગેલેલીયો

c)

આઈન્સ્ટાઈન

d)

ગૂગલ માં શોધો

3.

પ્રથમ સાત પૂર્ણ સંખ્યાઓનો મધ્યસ્થ શું મળે?

a)

7

b)

4

c)

3

d)

3.5

4.

દરેક ચોરસ ચતુષ્કોણ છે પણ બધા ચતુષ્કોણ ચોરસ હોતા નથી.

a)

સાચું કહેવાય

b)

ખોટું કહેવાય

c)

કહી શકાય નહીં

d)

બંને

5.

આ મહાન વ્યક્તિએ આપણને યામ પદ્ધતિની ભેટ આપી છે.

a)

રેને દકાર્ત

b)

ચેડવિક

c)

રામાનુજ

d)

થોમસન

6.

લંબાઈનો નાનામાં નાનો એકમ છે.

a)

સેન્ટીમીટર

b)

મીટર

c)

કિલોમીટર

d)

માઇક્રોમીટર

7.

રોમન અંકોમાં M નું મૂલ્ય કેટલું છે?

a)

500

b)

1000

c)

100

d)

50

8.

સૌથી નાની સંખ્યા કઈ છે?

a)

0

b)

-1000

c)

-1

d)

-1100

9.

આ ચતુષ્કોણ છે? હા કે ના હા તો કયો ચતુષ્કોણ છે

a)

બહિર્મુખ ચતુષ્કોણ

b)

અંતરમુખ ચતુષ્કોણ

c)

સમાંતર બાજુ ચતુષ્કોણ

d)

લંબચોરસ

10.

શું તમે googole નંબર વિશે જાણો છો?

a)

10 ની 10 ઘાત

b)

10 ની 100 ઘાત

c)

10ની 1000ઘાત

d)

ગૂગલ માં ખોજ