wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

542 PSE ગુજરાતી

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો.

આપ આપનું કર્તવ્ય કરો.

a)

આપ

b)

આપનું

c)

કર્તવ્ય

d)

કરો

2.

નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો.

વળી કાલે આખો દહાડો વાતો કરીશું.

a)

વાતો

b)

કાલે

c)

આખો

d)

દહાડો

3.

લંબગોળ, ચોરસ, લંબચોરસ કયું વિશેષણ દર્શાવે છે?

a)

રંગવાચક

b)

આકારવાચક

c)

કર્તુંવાચક

d)

પરિમાણવાચક

4.

ખોટી જોડ શોધો.

a)

સૈનિક - લશ્કર

b)

ચાવી - ઝુમખુ

c)

ગાયો - ટોળું

d)

લોકો - ભીડ

5.

યોગ્ય શબ્દ મૂકો.

એક જંગલ હતું............ એક સસલું રહેતું હતું.

a)

તેમાં

b)

તેના

c)

તે

d)

તેને

6.

તને શું ભાવે, કેરી........... કેળા?

a)

અને

b)

કે

c)

તોપણ

d)

એટલે

7.

મને ઓળખો:

"સળગાવીને લાકડા, તાપણું કરે માંકડા"

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસુ

d)

એક પણ નહીં

8.

નીચેના વાક્યનો સાચો અર્થ શોધો.

વાતોના તડાકા મારવા.

a)

વાતો કરતા કરતા કુદકા મારવા લાગવુ

b)

ઘણી બધી વાતો કરવી.

c)

તડકામાં વાતો કરવી.

d)

બિન જરૂરી વાતો કરવી.

9.

તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું.............. ફરીથી જોયું.

a)

ફોટો

b)

કમળ

c)

પ્રતિબિંબ

d)

ચિત્ર

10.

હા, ભલે,સારું કયુ ક્રિયા વિશેષણ દર્શાવે છે?

a)

કારણવાચક

b)

નકારવાચક

c)

સ્થળવાચક

d)

સ્વીકારવાચક

11.

ફકત, કેવળ, માત્ર વગેરે શું છે?

a)

સર્વનામ

b)

નિપાત

c)

સંયોજક

d)

સંજ્ઞા

12.

ચોકઠા પણ હવે બહુ કામ આપતાં નહોતા - નિપાત ઓળખાવો.

a)

પણ

b)

બહુ

c)

d)

કામ

13.

નીચેના વાક્યનો ભાવ શોધો.

જુદાં - જુદાં રંગના ફૂલો ખીલેલા જોઈને....

a)

ચિત્ર થાય!

b)

ગભરાઈ જવાય!

c)

કેવું જોરદાર!

d)

કેવું સુંદર!

14.

નીચેના વાક્યનો સાચા અર્થ દર્શાવતું વાક્ય શોધો.

સૂર્યોદય થયો.

a)

સૂર્યને લોકોને દયા આવતી હશે

b)

સૂર્ય ઉગ્યો હશે

c)

સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે.

d)

સુર્ય આથમ્યો.

15.

બધાય દેવોને પોતાના અલગ - અલગ વાહન છે - નિપાત ઓળખાવો.

a)

b)

ને

c)

અલગ

d)

છે