wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

247 NMMS ભૂમિતી 7.5

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય ?

a)

90°

b)

360°

2.

જો બે ખૂણા પૂરકકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય ?

a)

90°

b)

180°

3.

રૈખિક જોડ રચતા બે ખૂણાઓ શું હોય છે?

a)

પૂરક કોણ

b)

કાટકોણ

4.

નીચેનામાંથી કઈ જોડ કોટીકોણ ની છે?

a)

630 , 270

b)

1300 , 600

5.

નીચેનામાંથી કઈ જોડ પૂરકકોણની છે?

a)

1150 , 650

b)

1000 , 700

6.

જો બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ સામાન્ય હોય અને બાકીની બે ભુજ સામસામે હોય તેને શું કહેવાય?

a)

અભિકોણ

b)

આસન્ન કોણ

7.

જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણ ની એક જોડ લઘુકોણ છે તો બીજી જોડ કઈ હોય?

a)

ગુરૂકોણ

b)

કોટીકોણ

8.

નીચેનામાંથી કઈ જોડના માપ સમાન હોતા નથી.

a)

અંતઃકોણ

b)

યુગ્મકોણ

9.

બે સમાંતર રેખાની છેદિકા છેદે તો ખુણાના માપ પૂરક હોય છે ?

a)

યુગમકોણ

b)

અંત : કોણ

10.

રૈખિક જોડ રચતા બે ખૂણા . . . . . . . હોય છે.

a)

કોટીકોણ

b)

પૂરકકોણ

11.

જો બે આસન્ન કોણ પૂરક હોયતો તે . . . . . . રચે.

a)

રૈખિકજોડ

b)

અનુકોણ

12.

બંને કોટિકોણ સમાન હોય તો તેનું માપ કેટલું હોય ?

a)

45°

b)

60°

13.

બંને પુરકકોણના માપ સમાન હોય તો તેનું માપ કેટલું હોય ?

a)

90°

b)

180°

14.

બે રેખાઓની છેદીકાથી બનતા અનુકોણની જોડ લખો.

a)

3

b)

4

15.

બે રેખાઓની છેદિકાથી બનતા અંતઃયુગ્મકોણની જોડ લખો.

a)

બે

b)

ચાર