wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Maths _std6_8/8

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

3845નું દશ ના આધારે અસન્ન મૂલ્ય _________ છે.

a)

3850

b)

3800

c)

3840

d)

3900

2.

10 ને રોમન અંક માં _______લખાય.

a)

X

b)

IX

c)

C

d)

L

3.

4,8,1,9,2 માંથી બનતી પાંચ અંક ની સૌથી નાની સંખ્યા કઈ છે?

a)

98421

b)

12489

c)

21489

d)

12498

4.

38,56,142 માં 5 ની સ્થાનકિંમત શુ થાય?

a)

50,00,000

b)

50,000

c)

500

d)

50

5.

1મિલિયન =________ લાખ

a)

100

b)

10

c)

1

d)

1000

6.

પંદર લાખ ચારસો ને અંક માં કઈ રીતે લખાય?

a)

15,400

b)

15,00,400

c)

15,00,00,400

d)

15,400,000

7.

6580; 6058; 5085; 5058 પૈકી કઇ સંખ્યા સૌથી નાની છે?

a)

6580

b)

6058

c)

5085

d)

5058

8.

8,67,05,439 _____ 8,76,50,439

અહીં ખાલી જગ્યા માં યોગ્ય નિશાની મુકો.

a)

=

b)

>

c)

<

d)

એકપણ નહીં....

9.

આપેલ સંખ્યા 26684939 માં આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ યોગ્ય રીતે અલ્પવિરામ મુકતા કઈ રીતે લખાય?

a)

26,684,939

b)

2,66,84,939

c)

266,849,39

d)

26,68,49,39

10.

19999 ની પછી ની તરત ની સંખ્યા કઈ છે ?

a)

20000

b)

199910

c)

19998

d)

19990

11.

65515752ને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે શબ્દ માં કઈ રીતે લખાય?

a)

છ કરોડ પંચાવન લાખ પંદર હજાર સાતસો બાવન

b)

પાંસઠ કરોડ એકાવન લાખ સતાવન હજાર બાવન

c)

છ કરોડ એકાવન લાખ સતાવન સો બાવન

d)

છ કરોડ એકસોસતાવન લાખ બાવન

12.

એક દિવસમાં જો 2830 સ્ક્રુનું ઉત્પાદન થતું હોય તો 31 દિવસમાં કેટલા સ્ક્રુનું ઉત્પાદન થયું હશે???

a)

77730

b)

87730

c)

87575

d)

877730

13.

1કિમી 875મીટર ને મીટર માં ફેરવતા _______ મીટર થાય.

a)

1875

b)

10875

c)

18750

d)

1000875

14.

28,292 નું હજાર ના આધારે આસન્નમૂલ્ય ______ થાય.

a)

28,000

b)

29000

c)

27000

d)

29292

15.

7,0,1,9,2 માંથી બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે?

a)

12078

b)

97210

c)

12970

d)

97120