wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પરિમિતિ અને ક્ષેત્રફળ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક ચોરસની લંબાઈ 5 સે.મી.હોય તો તેની પરિમિતિ શું થાય ?

a)

25

b)

20

c)

15

d)

5

2.

એક લંબચોરસ ની લંબાઈ 8 સે.મી.અને પહોળાઈ 4 સે.મી.હોય તો તેની પરિમિતિ કેટલી થાય ?

a)

32

b)

22

c)

12

d)

24

3.

π ની કિંમત કેટલી છે ?

a)

1

b)

22/8

c)

22/7

d)

0

4.

વર્તુળ નો પરીઘ શોધવાનું સુત્ર શું છે ?

a)

πr

b)

4πr

c)

2πr

d)

2πd

5.

આકૃતિ પરથી સમાંતરબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધો.

a)

14

b)

28

c)

11

d)

20

6.

આકૃતિ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

a)

6

b)

12

c)

7

d)

24

7.

ઓડિયો ક્લિપ સાંભળી પ્રશ્નનો જવાબ આપો..

a)

20સે.મી.

b)

10 સે.મી.

c)

5 સે.મી.

d)

40 સે.મી.

8.

વર્તુળના ક્ષેત્રફળનું સુત્ર શું છે ?

a)

2πr

b)

πd

c)

πr 2

d)

2πr 2

9.

એક વર્તુળની ત્રિજ્યા 7 સે.મી.છે, π=22/7 હોય તો તે વર્તુળ નો પરીઘ કેટલો થાય ?

a)

22 સે.મી.

b)

12 સે.મી.

c)

24 સે.મી.

d)

44 સે.મી.

10.

એક વર્તુળની ત્રિજ્યા 7 સે.મી.છે, π=22/7 હોય તો તે વર્તુળ નો ક્ષેત્રફળ કેટલો થાય ?

a)

150 ચો.સે.મી.

b)

154 ચો. સે.મી.

c)

44 ચો. સે.મી.

d)

144 ચો.સે.મી.