wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

420 NMMS કેલેન્ડર

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જો 1 જાન્યુ, 1900 ના રોજ સોમવાર હોય તો 31 ડિસેમ્બર, 1900ના રોજ કયો દિવસ હશે ?

a)

સોમવાર

b)

રવિવાર

2.

જો 18 જાન્યુ., 2009 ના રોજ મંગળવાર હોય તો 18 ફેબ્રુ., 2009 ના રોજ કયો દિવસ હશે ?

a)

શુક્રવાર

b)

ગુરુવાર

3.

માનસીની સ્મૃતિ પ્રમાણે તેની માતાનો જન્મદિવસ 16 મે પહેલાં હતો જ્યારે તેનો ભાઈ મયંકના જાણવ્ય પ્રમાણે તેની માતાનો જન્મદિવસ 19 મે પછી અને 22 મે પહેલા હતો તો તેની માતાનો જન્મ દિવસ કેવો છે

a)

20 મે

b)

19 મે

4.

વર્ષ 2010 નું કેલેન્ડર ફરીથી ક્યારે ઉપયોગમાં લઈ શકાય ?

a)

ઈસવીસન 2016

b)

ઈસવીસન 2019

5.

નીચેનામાંથી કયું વર્ષ નથી ?

a)

1900

b)

1948

6.

જો 14 ફેબ્રુઆરી 2008 ના રોજ શુક્રવાર હોય તો 15 મી ઓગસ્ટ 2008ના રોજ કયો દિવસ હશે ?

a)

શનિ

b)

ગુરુ

7.

જો 30 જાન્યુઆરી 2009 ના રોજ મંગળવાર હોય તો 25મી નાતા 2009 ના રોજ કયો વાર આવે?

a)

મંગળ

b)

ગુરુ

8.

શિલ્પા નિશા કરતાં 42 અઠવાડિયા મોતી છે જ્યારે દિશા શિલ્પા કરતા 15 અઠવાડિયા મોટી છે જો દિશા નો જન્મ શનિવારે થયો હોય તો નિશાની કયા દિવસે થયો હશે ?

a)

શનિ

b)

રવી

9.

નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ?

a)

2100

b)

2000

10.

500 વર્ષમાં કેટલા લિપ વર્ષ આવે છે ?

a)

121

b)

120

11.

જો આવતીકાલના એક દિવસ પછી રવિવાર હોય તો ગઈકાલ પછીના એક દિવસ પછી કયો વાર આવશે ?

a)

ગુરૂવાર

b)

શુક્રવાર

12.

જો 14 જાન્યુઆરી 2004 ના રોજ શુક્રવાર છે તો 14 જાન્યુઆરી 2005 ના રોજ કયો વાર આવશે ?

a)

શનિવાર

b)

રવિવાર

13.

400 વર્ષમાં ફેબ્રુઆરીના 29 દિવસો કેટલી વાર આવે છે ?

a)

100

b)

97

14.

કિંજલ નો જન્મદિવસ 29 ફેબ્રુઆરી 2008ને શુક્રવારના રોજ છે તો તેનો જન્મદિવસ ફરીથી શુક્રવારે કયા વર્ષમાં આવશે

a)

2036

b)

2024

15.

જો કોઈ મહિનાની ત્રીજી તારીખે સોમવાર હોય તો તે મહિનાની 21 તારીખ પહેલા પાંચમા દિવસે કયો વાર આવશે ?

a)

સોમવાર

b)

રવિવાર