NEW
Font size
WorksheetsSTD 6 21 AUGUST
Total questions: 13
Worksheet time: 7mins
ત્રણ આંકની મોટામાં મોટી સંખ્યા અને ત્રણ આંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય?
799
899
999
900
એક મિલિયન એટલે કેટલા લાખ થાય?
1
10
100
1000
ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કંઈ છે?
0
1
- 1
એક પણ નહિ
6 ના વર્ગનું વર્ગમૂળ ............... મળે?
12
36
06
60
જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 વધે છે તે સંખ્યાને ............... સંખ્યા કહેવાય છે?
એકી
બેકી
વિભાજ્ય
એક પણ નહિ
987 માં 9ની સ્થાન કિંમત જણાવો
90*1
90*10
9*100
B અને C બન્ને
બે કાટખૂણાના માપના સરવાળા માંથી એક સરળકોણનું માપ બાદ કરતાં કેટલું માપ મળે?
0°
45°
90°
180°
1 થી 100 સુધીમાં વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે?
23
24
25
26
વર્તુળમાં રહેલી મોટામાં મોટી જીવાને શું કહે છે?
ત્રિજ્યા
પરિઘ
વૃતાંશ
વ્યાસ
કોના જન્મદિવસને "નેશનલ મેથેમેટિક્સ ડે" તરીકે ઉજવવામાં આવે છે?
આર્યભટ
વરાહમિહિર
સી.વી. રમન
શ્રી નિવાસ રામાનુજન
નીચેના માંથી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કંઈ છે?
2
31
87
99
- 5 ના વિરોધીનું વ્યસ્ત .......... છે.
+5
-5
1/5
- 1/5
900+80+7=................
789
879
907
987
