NEW
Font size
WorksheetsNMMS MAT QUIZ (4/4/2022)
Total questions: 10
Worksheet time: 8mins
2 જાન્યુઆરી 2006 ના રોજ સોમવાર હોય , તો 31 ડિસેમ્બર 2006 ના રોજ કયો વાર હોય ?
શુક્રવાર
શનિવાર
રવિવાર
સોમવાર
15 મી ઓગસ્ટ 2019 ના રોજ ગુરુવાર હોય તો 15 મી ઓગસ્ટ 2020 ના રોજ કયો વાર હશે ?
ગુરુવાર
શુકવાર
શનિવાર
રવિવાર
જો 31 મી ડિસેમ્બર , 2020 ના રોજ ગુરુવાર હોય તો 28 મી ફેબ્રુઆરી 2021 ના રોજ કયો વાર હોય ?
શુક્રવાર
શનિવાર
રવિવાર
સોમવાર
26 - 01 -1950 ના દિવસે કયો વાર હતો ?
બુધવાર
ગુરુવાર
શુક્રવાર
શનિવાર
09 - 05 - 2016 ના દિવસે સોમવાર હોય તો , 01 - 08 - 2016 ના દિવસે કયો વાર હોય ?
રવિવાર
સોમવાર
મંગળવાર
બુધવાર
1 ઓકટોબર 2018 ને સોમવાર હોય તો 1 ઓકટોબર 2019 ને કયો વાર હોય ?
મંગળવાર
રવિવાર
બુધવાર
સોમવાર
01 - 05 - 2020 ના દિવસે કયો વાર હશે ?
મંગળવાર
શુક્રવાર
રવિવાર
બુધવાર
ડિસેમ્બર 2021 માં કેટલા વાર પાંચ વખત આવે છે ?
એક વાર
બે વાર
ત્રણ વાર
ચાર વાર
જો આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર હશે ?
રવિવાર
સોમવાર
બુધવાર
શુક્રવાર
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે દિવસે કયો વાર હતો ?
રવિવાર
સોમવાર
બુધવાર
શુક્રવાર
