NEW
Font size
S
M
L
XL
WorksheetsABHLOD MUKHYA PRATHMIK SHALA
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
જે સંખ્યા ને બે કે તેથી વધુ અવયવ હોય તેવી સંખ્યા ને કેવી સંખ્યા કહે છે ?
a)
વિભાજ્ય
b)
એક પણ નહીં
c)
અવિભાજ્ય
d)
{1} અને {2}
2.
નીચે ના માથી કઈ સંખ્યા અવિભાજ્ય છે ?
a)
8
b)
6
c)
4
d)
2
3.
કોઈ સંખ્યા અવયવિ સંખ્યા ના કરતાં કેવા હોય છે ?
a)
નાના
b)
મોટા
c)
સમાન
d)
ગમે તેવા
4.
સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ?
a)
1
b)
2
c)
3
d)
4
5.
બે અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
a)
99
b)
98
c)
97
d)
96
6.
જે ખૂણા નું માપ 90 અંશ કરતાં મોટું હોય એવા ખૂણા નો પ્રકાર કયો છે ?
a)
કાટકોણ
b)
ગુરુકોણ
c)
લઘુકોણ
d)
એકેય નહીં
7.
ખૂણો માપવા માટે શેનો શેનો ઉપયોગ થાય છે ?
a)
કોણ માપક
b)
પરિકર
c)
પેન્સિલ
d)
ફૂટપટ્ટી
8.
જે ત્રિકોણ માં બે બાજુ ના માપ સમાન હોય તેને કેવો ત્રિકોણ કહે છે ?
a)
સમબાજુ
b)
સમદ્વિબાજુ
c)
વિષમબાજુ
d)
એકેય અહી
9.
બહુકોણ માં બાજુઓની જોડ જે બિંદુ એ મળે છે તેને શું કહે છે ?
a)
વક્ર
b)
બાજુ
c)
શિરોબિંદુ
d)
લંબાઈ
10.
35 અંશ ના કોટિકોણ ના ખૂણા નું માપ ?
a)
65
b)
55
c)
90
d)
45
Reset
