wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

351 PSE પર્યાવરણ ભાગ8

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ત્રણ પૈડાવાળુ વાહન કયું છે ?

a)

રીક્ષા

b)

સાઇકલ

2.

એક હજાર થી વધુ લોકો મુસાફરી કરી શકે તેવું વાહન ક્યું છે ?

a)

બસ

b)

રેલગાડી

3.

હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે ?

a)

વીમાન

b)

ગાડી

4.

પહાડી રસ્તાઓ પર સવારી કરવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે ?

a)

ઘોડો

b)

બળદ

5.

બાળકો શાળામાં જવા માટે કયા બે પૈડાવાળા વાહનનો ઉપયોગ વધુ કરે છે ?

a)

સ્કૂટર

b)

સાયકલ

6.

ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે ?

a)

ટેમ્પો

b)

ટ્રેક્ટર

7.

નીચેનામાંથી વીજળી થી ચાલતું સાધન કયું છે ?

a)

બુલેટ ટ્રેન

b)

રેલગાડી

8.

દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કયું સાધન વપરાય છે ?

a)

એમ્બ્યુલન્સ

b)

પોલીસવાન

9.

નીચેના પૈકી કયું વાહન વ્યવહાર નું સાધન નથી ?

a)

વિમાન

b)

ટેલિફોન

10.

નીચેનામાંથી ક્યાં સાધનને પૈડા હોતા નથી ?

a)

હોડી

b)

વિમાન

11.

લોકોના જાનમાલની સુરક્ષા માટે નીચેનામાંથી કયું સાધન ઉપયોગિત થશે ?

a)

પોલીસવાન

b)

એમ્બ્યુલન્સ

12.

દર્દીને હોસ્પિટલમાં લઇ જવા માટે ગુજરાતમાં કઈ સેવા કાર્યરત છે ?

a)

110

b)

108

13.

તમારી ચંપલ તૂટી ગઈ છે તે સંધાવવા કોની પાસે જશો ?

a)

મોચી

b)

દરજી

14.

ટપાલી ક્યાં જાહેર સ્થળે કામ કરે છે ?

a)

પોસ્ટ ઓફિસ

b)

ગ્રામ પંચાયત

15.

દર્દીને બતાવવા માટે તમે ક્યાં જશો ?

a)

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં

b)

ગ્રામ પંચાયતમાં