NEW
Font size
WorksheetsPSE EXAM પર્યાવરણ ક્વિઝ 1
Total questions: 15
Worksheet time: 8mins
સરકીને ચાલનાર પ્રાણી કયું છે?
સાપ
સસુંદર
વીંછી
મકોડો
લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે?
ભેંસ
ઊંટ
હાથી
કૂતરું
ઘરમાં રહેનાર પ્રાણી કયું છે?
ગરોળી
બતક
કાચબો
ગધેડું
આઠ પગવાળું પ્રાણી કયું છે?
માખી
મચ્છર
વંદો
કરોળિયો
જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે?
માછલી
જળસાપ
દેડકો
કરચલો
હાથી શેના વડે પાણી પીવે છે?
જીભ
દાંત
સૂંઢ
મુખ
ઉધઇના રહેઠાણને શું કહે છે?
દર
રાફડો
બોડ
કોઢ
રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે?
પોપટ
બકરી
ઘુવડ
લક્કડખોદ
દરમાં રહેનાર પ્રાણી કયું છે?
મચ્છર
કીડી
માખી
બિલાડી
કૂંઉં....... કૂંઉં.......અવાજ કરનાર પ્રાણી કયું છે?
કોયલ
મોર
કબૂતર
કાગડો
રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે?
ગધેડું
ઘોડો
ઊંટ
આપેલ તમામ
ઝાડ ઉપર ઊંધું લટકનાર પ્રાણી કયું છે?
કેમેલીયન
કરોળિયો
ચામાચીડિયું
વાંદરો
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે.
સાપ રાત્રે જોઈ શકનારું પ્રાણી છે.
મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે.
ચામાંચીડિયું ઉડી શકતું નથી.
ઠેકડા મારીને ચાલતું પ્રાણી કયું છે?
સસલું
કંગારુ
દેડકો
આપેલ તમામ
વિભાગ અ. વિભાગ બ
1)જાળું બનાવનાર. A)કીડીઓ
2) ડાળી પર રહેનાર. B)કાચીંડો
3)થડ પર જોવા મળે. C)કરોળિયો
4)સરકીને ચાલનાર. D)અજગર
1-C , 2-B , 3-A , 4-D
1-C , 2-B ,3-D , 4-A
1-C , 2-A , 3-B , 4-D
1-D , 2- B , 3-A , 4-C
