wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

327 PSE પર્યાવરણ ભાગ1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આઠ પગ વાળુ પ્રાણી કયું છે ?

a)

માખી

b)

મચ્છર

c)

વંદો

d)

કરોળિયો

2.

ઝાડ પર રહેતું પ્રાણી કયું છે ?

a)

વાંદરો

b)

બિલાડી

c)

વાઘ

d)

હરણ

3.

જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે ?

a)

માછલી

b)

જળ સાપ

c)

દેડકો

d)

કરચલો

4.

સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?

a)

ઉંદર

b)

વીંછી

c)

ખિસકોલી

d)

સાપ

5.

ઉધઈ ના રહેઠાણ ને શું કહે છે ?

a)

દર

b)

રાફડો

c)

કોઢ

d)

બોડ

6.

દરમાં રહેનાર પ્રાણી કયું છે ?

a)

માખી

b)

કીડી

c)

મચ્છર

d)

બિલાડી

7.

ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે ?

a)

કરોળિયો

b)

મધમાખી

c)

કીડી

d)

વંદો

8.

ઘરમાં રહેનાર પ્રાણી કયું છે ?

a)

ગરોળી

b)

બતક

c)

કાચબો

d)

ગધેડો

9.

લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે ?

a)

ચામાચીડિયું

b)

હાથી

c)

ભેસ

d)

કુતરો

10.

રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે ?

a)

પોપટ

b)

ઘુવડ

c)

બગડી

d)

સસલું

11.

દીદી બગીચામાં ક્યાં બેઠી હતી ?

a)

બાંકડા પર

b)

ફુલ પર

c)

ઘાસ પર

d)

ઝાડ પર

12.

બાળકોએ બગીચામાં કઈ રમતો રમી ?

a)

આંબલી - પીપળી

b)

સંતાકુકડી - અંતાક્ષરી

c)

પકડ દાવ

d)

મારદડા

13.

વનપરીના કહેવા મુજબ છોકરીઓ ક્યા છોડને અડકી ?

a)

ગલગોટો અને જાસ્મિન

b)

મહેંદી અને લીમડો

c)

મહેંદી અને ખાસ

d)

આંબો અને લીમડો

14.

જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે ?

a)

લીમડો

b)

પીપળો

c)

આસોપાલવ

d)

વડ

15.

બગીચામાં નીચેનામાંથી કયો છોડ જોવા મળતો નથી ?

a)

ગુલાબ

b)

ઘઉં

c)

બારમાસી

d)

મહેંદી