NEW
Font size
Worksheetsધોરણ 6, પાઠ 1, ભાગ 1 ખોરાકમાં વિવિધતા, વિજ્ઞાન
Total questions: 15
Worksheet time: 8mins
શુ ભાવનગર અને કચ્છના લોકો એક સરખો ખોરાક જમતા હશે.
હા
ના
ભારતના બધા જ રાજ્યોનો ખોરાક એક સરખો છે?
હા
ના
ઈડલી, ઢોસા, વડા એ ક્યાં લોકોનો ખોરાક છે.
ગુજરાત
રાજસ્થાન
પંજાબ
દક્ષિણ ભારત
દાલ-બાટી એ ક્યાં લોકોનો ખોરાક છે.
ગુજરાત
રાજસ્થાન
પંજાબ
દક્ષિણ ભારત
લસ્સી, પરોઠા, પંજાબી શાક એ ક્યાં લોકોનો ખોરાક છે.
ગુજરાત
રાજસ્થાન
પંજાબ
દક્ષિણ ભારત
ભાત બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડે.
ચોખા, પાણી
ચોખા, બટેટા, પાણી
મગ, ચોખા, મીઠું, પાણી
બાજરો,પાણી
ખીચડી બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડે.
ચોખા, પાણી
ચોખા, બટેટા, પાણી
મગની દાળ, ચોખા, મીઠું, પાણી,હળદર
બાજરો,પાણી
રોટલી બનાવવા કઈ સામગ્રીની જરૂર પડે.
બાજરાનો લોટ, પાણી, મીઠું, તેલ
ઘઉંનો લોટ, પાણી, મીઠું, તેલ
ચણાનો લોટ, પાણી, મીઠું, તેલ
રવાનો લોટ, પાણી, મીઠું, તેલ
રોટલો બનાવવા કઈ સામગ્રીની જરૂર પડે.
બાજરાનો લોટ, પાણી, મીઠું, તેલ
ઘઉંનો લોટ, પાણી, મીઠું, તેલ
ચણાનો લોટ, પાણી, મીઠું, તેલ
રવાનો લોટ, પાણી, મીઠું, તેલ
બટેટાનું શાક બનાવવા કઈ સામગ્રીની જરૂર પડે.
રીંગણ, પાણી, તેલ, મરચું, મીઠું
બટેટા, પાણી, તેલ, મરચું, મીઠું, હળદર
ટામેટા, પાણી, તેલ, મરચું, મીઠું
મગ, પાણી, તેલ, મરચું, મીઠું
ખીર બનાવવા કઈ સામગ્રીની જરૂર પડે.
દૂધ, ચોખા, ખાંડ, પાણી
છાસ, દૂધ, ચોખા
દહીં, ખાંડ, ચોખા
તેલ, મીઠું, મરચું, ચોખા, દૂધ
ચા બનવવા કઈ સામગ્રીની જરૂર પડે.
ચાની ભૂકી, ખાંડ, પાણી
ચાની ભૂકી, ખાંડ, પાણી, દૂધ
ચાની ભૂકી, પાણી, દૂધ
ચાની ભૂકી, ખાંડ, પાણી, છાશ
લીંબુ શરબત બનાવવા કઈ સામગ્રીની જરૂર પડે.
લીંબુ, પાણી, આંબલી
લીંબુ, ખાંડ, પાણી
લીંબુ, પાણી, ગોળ
કેરી, ખાંડ, પાણી
ઈડલી બનાવવા કઈ સામગ્રીની જરૂર પડે.
ચોખા, મીઠું, પાણી
ચણા, મગની દાળ, પાણી
ચોખા, અડદની દાળ, પાણી, મીઠું
ચોખા, મગની દાળ
ક્યાં લોકો થાળીની જગ્યાએ કેળના પાન પર જમે છે.
મહારાષ્ટ્ર
જમ્મુ કાશ્મીર
અસમ
દક્ષિણ ભારત
