wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 વિજ્ઞાન પાઠ ૨ ૩ ૪ MCQ TEST

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં ક્યુ વિટામિન બનાવે છે?

a)

વિટામિન B

b)

વિટામીન C

c)

વિટામિન D

d)

વિટામિન K

2.

આયોડિનની ઊણપથી કયો રોગ થાય છે?

a)

સ્કર્વી

b)

રતાંધણાપણું

c)

ગોઈટર

d)

બેરીબેરી

3.

વિટામિન B1 ની ઉણપ થી કયો રોગ થાય છે?

a)

બેરીબેરી

b)

ગોઈટર

c)

સ્કર્વી

d)

આપેલ બધા

4.

ખાટા ફળો માંથી કયું વિટામિન મળે છે?

a)

વિટામિન D

b)

વિટામીન C

c)

વિટામીન A

d)

વિટામિન K

5.

કાગળ પર તેલ ના ડાઘા શેની હાજરી સૂચવે છે?

a)

વિટામિન

b)

પ્રોટીન

c)

ખનીજક્ષાર

d)

ચરબી

6.

નીચેનામાંથી કયા રેસા કુદરતી નથી?

a)

સુતર

b)

ઊન

c)

નાયલોન

d)

શણ

7.

નીચેનામાંથી પ્રાણીઓમાંથી મળતા રેસાનું ઉદાહરણ કયું છે?

a)

ઊન

b)

સૂતર

c)

સિન્થેટિક

d)

શણ

8.

રાસાયણિક પદાર્થો માંથી બનાવવામાં આવતા રેસાને શું કહે છે?

a)

ઊન

b)

શણ

c)

રેશમ

d)

સિન્થેટિક

9.

રેશમ શેમાથી મેળવવામાં આવે છે ?

a)

રેસમી કિડા

b)

ઊન

c)

કપાસ

d)

આપેલ બધા

10.

ઘેટા ની રુવાટી માંથી શું મેળવવામાં આવે છે?

a)

સૂતર

b)

ઊન

c)

રેશમ

d)

શણ

11.

નીચેનામાંથી કઈ ધાતુ નથી?

a)

પ્લાસ્ટિક

b)

તાંબુ

c)

સોનુ

d)

લોખંડ

12.

નીચેનામાંથી શું પાણી પર તરે છે?

a)

મીઠું

b)

કાચ

c)

ખાંડ

d)

તેલ

13.

નીચેનામાંથી નરમ પદાર્થ કયો છે ?

a)

લોખંડ નો ટુકડો

b)

ચાવી

c)

રૂ

d)

ચપ્પુ

14.

પાણીમાં દ્રાવ્ય હોય તે શું છે ?

a)

લાકડાનો વહેર

b)

રેતી

c)

ખાંડ

d)

લોખંડ

15.

નીચેનામાંથી કઈ વસ્તુ ધાતુ છે ?

a)

લોખંડ

b)

પ્લાસ્ટિક

c)

કાચ

d)

લાકડું