Worksheetsવિજ્ઞાન ક્વિઝ
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?
a)
પેન્સિલ
b)
પ્લાસ્ટિક
c)
ખીલી
d)
ખડક
2.
નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતો નથી?
a)
કાગળ
b)
ટાંકણી
c)
ખીલી
d)
લોખંડનો તાર
3.
ચુંબક ને કેટલા ધ્રુવ હોય છે ?
a)
1
b)
2
c)
3
d)
4
4.
ગજીયા ચુંબક નો આકાર કેવો હોય છે ?
a)
લંબઘન પટ્ટી જેવો
b)
નળાકાર
c)
ઘોડાની નાળ જેવો
d)
કંકાણાકાર
5.
હોકાયંત્ર માં કયા પ્રકારનું ચુંબક વપરાય છે ?
a)
સોયાકાર
b)
નળાકાર
c)
ઘોડાની નાળ
d)
લંબઘન
6.
ગજીયા ચુંબક ને છુટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે ?
a)
ઉત્તર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
7.
ગજીયા ચુંબક ને છુટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે ?
a)
ઉત્તર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
8.
ચુંબક ને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે ?
a)
ગરમ કરવાથી
b)
વારંવાર પછાડવા
c)
ટીપવાથી
d)
આપેલ તમામ
9.
વિમાનનો પાયલોટ દિશા જાણવા શાનો ઉપયોગ કરે છે?
a)
પેરિસ્કોપ
b)
બેરોમીટર
c)
હોકાયંત્ર
d)
કેલીડોસ્કોપ
10.
ચુંબકનો ઉપયોગ શામાં થતો નથી ?
a)
ફ્રિજ
b)
પેરિસ્કોપ
c)
હોકાયંત્ર
d)
ડાઈનેમાં
100 %
