wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

310 PSE વિજ્ઞાન ભાગ4

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કદનો નાનો એકમ કયો છે ,?

a)

ઘ . સે . મી

b)

ઘ. મીટર

2.

વસ્તુનું ચોક્કસ તાપમાન માપવા ના સાધન ને શું કહે છે ?

a)

થર્મોમીટર

b)

એમીટર

3.

સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે ?

a)

100° C

b)

37° C

4.

વનસ્પતિ રાત્રે શ્ચસનકિયા દરમિયાન ક્યો વાયુ બહાર કાઢે છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

5.

સૂર્ય એક . . . . . છે.

a)

ગ્રહ

b)

તારો

6.

તંદુરસ્ત વ્યક્તિનું બ્લડપ્રેશર સામાન્ય રીતે કેટલું હોય છે ?

a)

80 થી 120

b)

90 થી 140

7.

સર્વ ગ્રાહી બ્લડ ગ્રુપ કોને કહે છે ?

a)

b)

એબી

8.

ન્યુટને કઈ શોધ કરી છે ?

a)

ગુરુત્વાકર્ષણબળ

b)

વરાળ

9.

પૂછડિયા તારો એટલે . . . ... ..

a)

ધૂમકેતુ

b)

ઉપગ્રહ

10.

ચંદ્ર નીચેનામાંથી કોનો ઉપગ્રહ છે ?

a)

પૃથ્વી

b)

સૂર્ય

11.

સવારના તારા તરીકે કયો ગ્રહ ઓળખાય છે ?

a)

શુક્ર

b)

બુધ

12.

હવાનું દબાણ માપવાના સાધન ને શું કહે છે ?

a)

બેરોમીટર

b)

એમીટર

13.

દરેક સજીવ શ્વસનમાં કયો વાયુ લે છે ?

a)

ઓક્સિજન

b)

હાઈડ્રોજન

14.

નીચેનામાંથી કયો વાયુ દહનશામક છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

15.

કોલેરા શાના દ્વારા ફેલાય છે ?

a)

બેક્ટેરિયા

b)

મેલેરિયા