NEW
Font size
Worksheets179 NMMS વિજ્ઞાન ધો7 પ્ર3 રેસાથી કાપડ સુધી
Total questions: 15
Worksheet time: 8mins
■ ૐ ■
◆ શ્રી ફરિયાદકા પ્રા શાળા ◆
● મોબાઈલ :- 94294 69201 ●
તિબેટ અને લદાખ જેવા પ્રદેશોમાં ક્યાં પ્રાણીનું ઊન પ્રચલિત છે?
યાક
બકરી
ઘેટા
અલ્પાકા
અંગોરા ઊન ક્યાં પ્રાણીમાંથી મેળવવામાં આવે છે?
યાક
બકરી
લાપા
નીચેનામાંથી ક્યાં પ્રાણીને 'પસંદગીલક્ષી સંવર્ધન' વડે પેદા કરવામાં આવે છે?
યાક
બકરી
ઘેટા
રેશમના કીડા ને ઉછેરવાની પ્રક્રિયાને શું કહે છે?
સેરી કલ્ચર
ગ્રેવીકલ્ચર
કોશેટોમાંથી રેશમના તાર બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય?
કાતરણી
વર્ગીકરણ
રીલિંગ પ્રક્રિયા
'મોરસ આલ્બા' કઈ વનસ્પતિનું નામ છે?
શેતૂર
લીમડો
પીપળો
તુલસી
ઉનના રેસા શાના બનેલા છે?
કાર્બોદિત
ચરબી
પ્રોટીન
સેલ્યુલોઝ
રેશમના પતંગિયા ના જીવન ચક્રની ઈંડા પછીની અવસ્થા કઈ છે?
ડીમ્ભ
રેશમનો કોશેટો
ટેડ પોલ
ટ્યુપા
નીચેનામાંથી ક્યાં રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે?
નાયલોન
ઉન
સુતર
શણ
રેશમનો કીડો ઈયળ બીજા કયા નામે ઓળખાય છે?
કોશેટો
યુપા
પતંગિયું
ડીમ્ભ
ક્યાં રેસા કીટકમાંથી મળે છે?
રેશમ
ઉન
શણ
સુતર
ટશર એ શાની જાત છે?
રેશમ
ઉન
સુતર
શણ
ચીરુ - એન્ટીલોપ કયા દેશનું પ્રાણી છે?
તિબેટ
ન્યૂઝીલેન્ડ
દક્ષિણ અમેરિકા
ઓસ્ટ્રેલિયા
મુગા એ શાની જાત છે?
ઊન
રેશમ
ઘેટાં
બાખરવાલ ઘેટાની પ્રજાતિ કયા રાજ્યમાં વિશેષ જોવા મળે છે?
જમ્મુ કાશ્મીર
ગુજરાત
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
