Worksheets292 NMMS વિજ્ઞાન ભાગ16
Total questions: 14
Worksheet time: 7mins
અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે?
દાંત
ખોટા પગ
દક્ષિણ અમેરિકામાં ક્યાં પ્રાણીઓમાંથી ઉન પ્રાપ્ત કરવામાં આવે છે?
અલ્પાકા અને લામા
ઊંટઅને બકરી
ક્યાંના પહાડી ક્ષેત્રોમાંથી મળતી અંગોરા બકરીમાંથી ઉન મળે છે?
જમ્મુ અને કાશ્મીર
પૂર્વ ભારત
ઉન ના રેસા શાના બનેલા છે?
કાર્બોદિત
પ્રોટીન
રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહે છે?
સેરીકલચર
એપિકલચર
નીચેનામાંથી ક્યાં રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે?
ઊન
શણ
ટસર એ શાની જાત છે?
રેશમ
ઊન
.......... અને ........... પ્રાણીજ રેસા છે.
સૂતર,શણ
ઊન,રેશમ
રેશમના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?
ભારત
ચીન
થર્મોમીટરમાં ક્યુ પ્રવાહી વપરાય છે?
કેરોસીન
મરક્યુરી
સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીત થી પહોંચે છે?
ઉષ્માનયન
ઉષ્મા વિકિરણ
એલ્યુમિનિયમના સળિયાના એક છેડાને ગરમ કરતા બીજા છેડે ઉષ્મા કઈ રીતે પ્રસરે છે?
ઉષ્માવહન
ઉષ્માનયન
ક્યાં રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે?
સફેદ
કાળો
ક્યાં સ્વરૂપના પદાર્થો ઉષ્મા નયન ની રીત થી ગરમ થાય છે?
ઘન
પ્રવાહી અને વાયુ
