wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

187 NMMS ધો7 પ્ર8 વિજ્ઞાન પવન વાવાઝોડું

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

હવા હંમેશા ક્યાં વિસ્તારથી ક્યાં વિસ્તારમાં ગતિ કરે છે?

a)

ઓછા દબાણથી વધુ દબાણ તરફ

b)

વધુ દબાણથી ઓછા દબાણ તરફ

2.

પૃથ્વીની સપાટી નજીક કેવી હવા ઉપર ચડે છે અને કેવી હવા નીચે આવે છે?

a)

ગરમ, ઠંડી

b)

ગરમ, ગરમ

3.

ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલા કરવામાં આવે છે?

a)

24 કલાક

b)

48 કલાક

4.

ઠંડી હવા ગરમ હવા કરતા કેવી હોય છે?

a)

ભારે

b)

હલકી

5.

ચક્રવાત ને અમેરિકામાં શું કહે છે?

a)

હરિકેન

b)

ટાઈફૂન

6.

પૃથ્વીનો વિષુવવૃત એટલે શું?

a)

0° અક્ષાંશ

b)

360° અક્ષાંશ

7.

નીચેના પૈકી સૌથી વધુ વિનાશક કોણ છે?

a)

વંટોળ

b)

ગાજવીજ સાથેનો વરસાદ

c)

મોસમી પવનો

d)

ચક્રવાત

8.

ઉનાળામાં કોની આસપાસની જમીન ઝડપથી ગરમ થાય છે?

a)

ઉત્તર ધ્રુવ

b)

કર્કવૃત

c)

વિષુવવૃત્ત

9.

આપણા દેશના ખેડૂતો પાક માટે મોટાભાગે શેના પર આધાર રાખે છે?

a)

તાપમાન

b)

વાવાઝોડા

c)

વરસાદ

10.

ચક્રવાત ની આંખ પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ પર હોય છે?

a)

10 થી 15

b)

100 થી 150

11.

ચક્રવાત ની આંખ ની ત્રિજ્યા કેટલા કિલોમીટર હોય છે?

a)

5 થી 15 કિલોમીટર

b)

30 થી 45 કિલોમીટર

12.

ચક્રવાત ની આંખની આસપાસ કેટલા કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળો થી ઘેરાયેલો હોય છે?

a)

150

b)

350

13.

નીચે આપેલા સ્થળોમાંથી ક્યાં સ્થળે ચક્રવાત આવવાની સંભાવના નથી?

a)

ચેન્નાઈ

b)

મેંગલોર

c)

અમૃતસર

d)

પુરી