NEW
Font size
S
M
L
XL
Worksheetsપાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ઓક્ટોબર થી માર્ચ દરમિયાન કયો પાક લઈ શકાય ?
a)
મકાઇ
b)
ઘઉં
c)
કપાસ
d)
મગફળી
2.
નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી ?
a)
યુરીયા
b)
NPK
c)
પોટાશ
d)
છાણીયું
3.
ખરીફ પાક ક્યારે વાવવામાં આવે છે ?
a)
શિયાળો
b)
ઉનાળો
c)
ચોમાસું
d)
એક પણ નહિ
4.
ખેતર ને સમતલ કરવા કયું સાધન વપરાય છે ?
a)
દાતરડું
b)
હળ
c)
ખાતર
d)
સમાર
5.
નીચેનામાંથી કયો સિંચાઈ નો સ્ત્રોત નથી?
a)
નદી
b)
સરોવર
c)
નળ
d)
કુવા
6.
બીજને ભુસામાંથી અલગ કરવાની ક્રીયાને શું કહે છે ?
a)
રોપણી
b)
થ્રેસિંગ
c)
લણણી
d)
હાર્વેસ્તર
7.
લણણી કરવા કયું સાધન વપરાય છે ?
a)
દાંતી
b)
હાર્વેસ્ટર
c)
ટ્રેક્ટર
d)
મોટર
8.
વનસ્પતિમાં કેટલા ટકા પાણી રહેલું છે ?
a)
90
b)
50
c)
70
d)
80
9.
કયું ખાતર જમીનના બંધારણ તેમજ જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે ?
a)
યુરીયા
b)
કૃત્રિમ
c)
કુદરતી
d)
એક પણ નહિ
10.
ખેતરમાં પાણી પુરું પાડવાની ક્રીયાને શું કહે છે ?
a)
રોપણી
b)
સિંચાઈ
c)
લણણી
d)
કોઈ પણ નહિ
Reset
