NEW
Font size
S
M
L
XL
WorksheetsScience quiz
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
રાઈના પાક ને કયા વર્ગ માં વર્ગીકૃત કરાય?
a)
ખરીફ પાક
b)
રવી પાક
c)
અનાજ
d)
એક પણ નહિ
2.
નીચેના પૈકી કયો પાક ખરીફ પાક છે?
a)
મકાઈ
b)
ચણા
c)
વટાણા
d)
અળસી
3.
ઘઉં અને ડાંગર ને નીચેના પૈકી કયા વર્ગ માં વર્ગીકૃત કરાય?
a)
રવી પાક
b)
ખરીફ પાક
c)
અનાજ
d)
કઠોળ
4.
નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી?
a)
લણણી
b)
રોપણી
c)
સિંચાઇ
d)
પશુપાલન
5.
જમીન ને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયુું છે?
a)
ઓરણી
b)
ખૂરપી
c)
હળ
d)
એક પણ નહિ
6.
કુદરતી ખાતર કેવો પદાર્થ છે?
a)
કાર્બનિક
b)
રાસાયણિક
c)
ખનીજ
d)
અકાર્બનિક
7.
નીચેના માંથી કયું કુત્રિમ ખાતર નથી?
a)
યુરિયા
b)
Npk
c)
સુપર ફોસ્ફેટ
d)
વર્મી કમ્પોસ્ટ
8.
આ કઈ ખેત પદ્ધતિ ચે?
a)
ટપક પદ્ધતિ
b)
ફુવારા પદ્ધતિ
c)
ક્યારા પદ્ધતિ
d)
માટલા પિયત પદ્ધતિ
9.
આ ખેત ઓજાર નું નામ જણાવો
a)
હળ
b)
ઓરની
c)
ખરપિયો
d)
દાતરડું
10.
4-D કયા પ્રકારનું રસાયણ છે?
a)
જતુનાશક
b)
નિંદણ નાશક
c)
ફુગનાશક
d)
પેસ્ટનાશક
Reset
