NEW
Font size
S
M
L
XL
WorksheetsALL TEAM SAME QUE.
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ક્ષેત્રફળ એટલે શું?
a)
પદાર્થ
b)
રોકેલી જગ્યા
c)
પદાર્થે રોકેલી જગ્યા
d)
બધી બાજુ નો સરવાળો
2.
ચંદ્રગ્રહણ વખતે વચ્ચે કોણ હોય છે?
a)
ચંદ્ર
b)
સૂર્ય
c)
તારા
d)
પૃથ્વી
3.
{ } આપેલ કૌંસને શું કહેવાય છે?
a)
નાનો કૌંસ
b)
છગડિયો કૌંસ
c)
મોટો કૌંસ
d)
રેખા કૌંસ
4.
એક રૂપિયો બરાબર...... પૈસા
a)
1
b)
1000
c)
100
d)
10
5.
આકાશદર્શન માટે કયું સાધન વપરાય છે?
a)
બાઇનોક્યુલર
b)
લેન્સ
c)
ટેલિસ્કોપ
d)
માઈક્રોસ્કોપ
6.
આમાથી સૌથી વધુ પારદર્શક વસ્તુ કઈ છે?
a)
પ્લાસ્ટિક
b)
કાપડ
c)
લાકડું
d)
કાચ
7.
કુતરામાં કઈ શક્તિ સૌથી વધુ હોય છે?
a)
સ્વાદ સ્વાદ પારખવો
b)
સૂંઘવાની શક્તિ
c)
સ્પર્શ પારખવાની
d)
શ્રવણ કરવાની
8.
છોડ ઉગવા માટે શું જોઈએ?
a)
પ્રકાશ
b)
તાપમાન
c)
પાણી
d)
બધા જ
9.
પાણી ઉકળવા માટે કેટલું તાપમાન જોઈએ?
a)
100 C
b)
45 C
c)
39 C
d)
125 C
10.
સૂર્યમંડળમાં સૌથી વધારે ગરમ ગ્રહ કયો છે?
a)
Mars
b)
Mercury
c)
Venus
d)
Earth
Reset
