Font size
Worksheets335 PSE પર્યાવરણ ભાગ7
Total questions: 15
Worksheet time: 8mins
પાણીની વરાળમાંથી વાદળાં બંધાવા શાની જરૂર છે ?
ધૂળના રજકણોની
મેઘગજૅવાની
વીજળી થવાની
ત્રણેયની
શાના વિના રસોઈ મોળી(ફિક્કી) લાગે છે ?
મીઠું
રાઇ
હળદર
લસણ
નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી ?
વરસાદ
નદી
કૂવો
આકાશ
વરાળ બીજા કયા નામે ઓળખાય છે ?
વાયુ
વાદળ
બાષ્પ
ધુમ્મસ
કઈ રીતથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે ?
શેકીને
બાફીને
તળીને
ઉકાળીને
નીચેનામાંથી કયું સાધન રસોડાનું નથી ?
તપેલી
કુકર
ડોલ
થાળી
રસોઈમાં પૂરી, ભજીયાં વગેરે તળીને કડાઈમાંથી કાઢવા માટે શાનો ઉપયોગ થાય છે ?
તાવેથાનો
ઝારાનો
ચમચાના
સાણસીનો
સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે ?
પ્રેશર કુકર
ચૂલો
ગેસની સગડી
સૂર્યકૂકર
દહીં , ખાંડ અને બરફનાં ટુકડાઓના મિશ્રણથી બનતું પ્રવાહી શું કહેવાય છે ?
શરબત
લસ્સી
રસ
રબડી
નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે ?
બટાકા
ટીંડોળા
કાકડી
કારેલાં
ખોરાક બનાવવા માટેની નીચેનામાંથી કઈ પદ્ધતિ પર્યાવરણ માટે સારી છે ?
ચૂલા પર રાંધવું
ગેસની સગડી પર રાંધવું
પ્રાયમસ ( સ્ટર ) પર રાંધવું
કોલસાની સગડી પર રાંધવું
કેરોસીનનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થાય છે ?
ગેસની સગડીમાં
સૂર્યકૂકરમાં
ઈલેક્ટ્રીક સગડીમાં
પ્રાઇમસ ( સ્ટવ ) માં
ભાખરી રાંધવાની કઈ રીતથી બનાવવામાં આવે છે ?
શેકીને
તળીને
બાફીને
સાંતળીને
નીચેનામાંથી કઈ શાકભાજી કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય છે ?
બટાકા
રીંગણ
ડુંગળી
કંટોલા
પેહેલાનાં સમયમાં નીચેનામાંથી શાના બનેલા વાસણો વપરાશમાં ન હતાં ?
માટીના
કાંસાનાં
સ્ટીલ નાં
તાંબા નાં
