wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

355 PSE પર્યાવરણ ભાગ12

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સરોવરમાં સહેલગાહ માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય ?

a)

હાઉસબોટ

b)

બંગલો

2.

એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણાં બધાં કુટુંબ રહી શકે તેને કેવું મકાન કહેવાય છે ?

a)

બહુમાળી મકાન

b)

બંગલો

3.

મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય ?

a)

ભોંયતળિયું

b)

દીવાલ

4.

ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે ?

a)

ગુજરાત

b)

આસામ

5.

કાચા મકાનની દીવાલો શાની બનેલી હોય છે ?

a)

લીંપણ - માટીની

b)

ઈંટો - સિમેન્ટ

6.

ઈગ્લૂ શું છે ?

a)

સરોવર

b)

બરફનું ઘર

7.

પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ ક્યુ છે ?

a)

મનાલી

b)

જયપુર

8.

બહુમાળી મકાનમાં ઉપર જવા માટે શાની વ્યવસ્થા હોય છે ?

a)

લિફટ

b)

રોપ - વે

9.

હાઉસ બોટ કયા રાજ્યમાં જોવા મળે છે ?

a)

જમ્મુ - કશ્મીર

b)

ગુજરાત

10.

દાલ સરોવર ક્યાં આવેલું છે ?

a)

દિલ્લીમાં

b)

જમ્મુ - કશ્મીરમાં

11.

અસમમાં વધુ વરસાદ પડે છે , તેથી તેનાં મકાન . . . . .

a)

ઢળતાં છાપરાંવાળા હોય છે

b)

ધાબાવાળા હોય છે

12.

સ્થાનિકપત્રો માટે ટપાલપેટીનો કલર કયા રંગનો હોય છે ?

a)

લાલ

b)

લીલો

13.

કઈ વસ્તુ કશ્મીરની ઓળખ નથી ?

a)

ઇગ્લૂ

b)

કાહવા

14.

પત્ર લખ્યા પછી સૌ પ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે ?

a)

પોસ્ટલ ગાડીમાં

b)

ટપાલ પેટીમાં

15.

પોસ્ટ - ઓફિસ એ આપણે કઈ સંસ્થા છે ?

a)

જાહેર સંસ્થા

b)

ખાનગી સંસ્થા