wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગતિ અને અંતર નું માપન

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

૧૯ મી સદીની શરૂઆત સુધી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શાનો ઉપયોગ કરતા હતા ?

a)

પશુશકિત

b)

વરાળયંત્ર

c)

મોટરકાર

d)

બસ

2.

માપન માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં શું કહે છે ?

a)

IS એકમ

b)

SI એકમ

3.

કઇ શોધને કારણે વાહન વ્યવહારમાં ક્રાન્તિ આવી ?

a)

ગાડું

b)

પૈડું

4.

જમીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે

a)

બસ

b)

ટ્રેન

5.

કઇ શોધ ૨૦ મી સદીની શોધ નથી ?

a)

વિમાન

b)

ઇલેક્ટ્રિક ટ્રેન

c)

મોનો રેલ

d)

SL એકમ

6.

હવામાં પરિવહન કરવા માટે ઉપયોગમાં આવતાં સાધનો ક્યાં છે ?

a)

વિમાન

b)

હેલિકોપ્ટર

c)

અવકાશયાન

7.

પાણીમાં પરિવહન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી ?

a)

આગબોટ

b)

હોડી

c)

વહાણ

8.

વહન કરવા માટે ઉપયોગમાં આવતાં સાધનો ક્યાં છે ?

a)

વિમાન

b)

હેલિકોપ્ટર

c)

અવકાશયાન

9.

પાણીમાં પરિવહન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી ?

a)

આગબોટ

b)

હોડી

c)

વહાણ

10.

નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?

a)

દરેક વ્યક્તિના હાથની વેંતની લંબાઇ અલગ અલગ હોય

b)

દરેક વ્યક્તિના પગલાંની લંબાઇ અલગ અલગ હોય

c)

વિધાન A અને B બંને સાચાં છે.

d)

એકપણ નહિ

11.

ઇ.સ. 1790 માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી તેને કઇ પદ્ધતિ કહે છે ?

a)

મેટ્રિક પદ્ધતિ

b)

ક્યુબિક પદ્ધતિ

c)

ઇલેકટ્રોનિક પદ્ધતિ

d)

યુનિટ પદ્ધતિ