wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-8) પ્રકરણ-2: સૂક્ષ્મજીવો-મિત્ર અને શત્રુ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મચ્છરના સંદર્ભમાં કયુ વિધાન ખોટું છે.

a)

બધા મચ્છર હવામાં પ્રજનન કરે છે

b)

એડિસ મચ્છર ડેન્ગ્યુ વાઈરસનું વાહક છે

c)

માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના પરોપજીવીનું વાહક છે

d)

આપેલ પૈકી એકપણ નહિ

2.

નીચેનામાંથી એકકોષી લીલ કઈ છે ?

a)

અમીબા

b)

યીસ્ટ

c)

સાલ્મોનેલા ટાઈફી

d)

કલેમિડોમોનાસ

3.

અમીબા અને પેરામિશીયમ એ ક્યા પ્રકારના સૂક્ષ્મજીવ છે ?

a)

વાઈરસ

b)

ફૂગ

c)

પ્રજીવ

d)

બેક્ટેરિયા

4.

નીચેનામાંથી અસંગત વિકલ્પ અલગ કરો.

a)

બ્રેડ મોલ્ડ

b)

સ્પાયરોગાયરા

c)

યીસ્ટ

d)

એસ્પરજીલસ

5.

મનુષ્યમાં થતા કેટલાક રોગ અને રોગકારક સૂક્ષ્મજીવની જોડ આપેલ છે જેમાંથી કઈ જોડ ખોટી છે.

a)

ક્ષય (TB)- પ્રજીવ

b)

ટાઈફોઈડ- બેક્ટેરિયા

c)

ઓરી- વાઈરસ

d)

કમળો- વાઈરસ

6.

મીઠાનો ઉપયોગ શેની જાળવણી માટે કરવામાં આવે છે ?

a)

કેરી અને આમળા

b)

માછલી

c)

માંસ

d)

ઉપરોક્ત બધાજ

7.

નીચેનામાંથી કયું રાસાયણિક પ્રિઝર્વેટિવ્સ છે ?

a)

સોડિયમ મેટાબાયસલ્ફાઈડ

b)

સોડિયમ બેન્ઝોએટ

c)

A અને B બંને

d)

બેન્ઝોઈક એસિડ

8.

ઘઉંનો રસ્ટ ક્યા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે ?

a)

વાઈરસ

b)

ફૂગ

c)

લીલ

d)

બેકટેરિયા

9.

કયો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે ?

a)

વાઈરસ

b)

લીલ

c)

ફૂગ

d)

બેકટેરિયા

10.

આપેલા વિધાનો માટે સાચુ (T) અને ખોટુ (F) નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(i) શરદી, ઈન્ફ્લુએન્ઝા અને ઉધરસ બેકટેરિયા દ્વારા થાય છે.

(ii) શર્કરાનું આલ્કોહોલમાં રુપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે.

(iii) ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાઈરસ દ્વારા થાય છે.

a)

T F T

b)

F T F

c)

T F F

d)

F T T