wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ડો. વિક્રમ સારાભાઈ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા કોણ ગણાય છે ?

a)
b)
c)
d)
2.

ડોક્ટર વિક્રમ સારાભાઈ નો જન્મ ક્યારે થયો હતો?

a)

૧૨ ઓગસ્ટ ૧૯૧૯

b)

15 ઓગસ્ટ ૧૯૧૯

c)

10 ઓગસ્ટ ૧૯૧૯

d)

11 ઓગસ્ટ 1919

3.

ડોક્ટર વિક્રમ સારાભાઈ નો જન્મ ક્યાં થયો હતો ?

a)

જામનગર

b)

મુંબઈ

c)

અમદાવાદ

d)

ભાવનગર

4.

ડોક્ટર વિક્રમ સારાભાઈ ને નીચેના પૈકી કયો પુરસ્કાર મળેલો છે?

a)

ભારત રત્ન

b)

પરમવીર ચક્ર

c)

પદ્મવિભૂષણ

d)

નોબેલ પારિતોષિક

5.

૧૯૭૫માં વિક્રમ સારાભાઈ ના અથાગ પ્રયત્નોથી કયો ઉપગ્રહ અવકાશમાં મૂકવામાં આવ્યો હતો?

a)

રોહિણી

b)

આર્યભટ્ટ

c)

ઋત્વિક

d)

ચંદ્રશેખર

6.

ભારતની પ્રસિદ્ધ સંસ્થા ઈસરો ની સ્થાપના કોણે કરી હતી?

a)
b)
c)
d)
7.

ડોક્ટર વિક્રમ સારાભાઈ ના પિતા નું નામ શું હતું ?

a)

અંબાલાલ

b)

છોટાલાલ

c)

ચંદુભાઈ

d)

રમણભાઈ

8.

ડોક્ટર વિક્રમ સારાભાઈ ના માતા નું નામ શું હતું?

a)

સીતાબેન

b)

કમળાબેન

c)

સરલાબેન

d)

રાધાબેન

9.

કોના અવસાન પછી વિક્રમ સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થામાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું?

a)

જગદીશ ચંદ્ર બોઝ

b)

અંબાલાલ સારાભાઈ

c)

સી વી રામન

d)

હોમી ભાભા

10.

નીચેના પૈકી કઇ સંસ્થા વિક્રમ સારાભાઈએ સ્થાપી ન હતી ?

a)

અટીરા અમદાવાદ

b)

આઇ.આઇ.એમ અમદાવાદ

c)

પી.આર.એલ અમદાવાદ

d)

સ્પીપા અમદાવાદ