wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 7 Science Ch 4

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. પદાર્થના ઠંડા કે ગરમ હોવાંનું પ્રમાણભૂત માંપન ___________ તરીકે ઓળખાય છે.

a)

ઉષ્મા

b)

તાપમાન

c)

હિમવર્ષા

d)

ઉષ્માનયન

2.

2. માનવ શરીરનું તાપમાન માપવા કયું થર્મોમિટર વપરાય છે?

a)

તબીબી થર્મોમીટર

b)

પ્રાયોગિક થર્મોમીટર

c)

ઔદ્યોગિક થર્મોમીટર

d)

લેબોરેટરી થર્મોમીટર

3.

3. માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ છે?

a)

35

b)

37

c)

30

d)

36

4.

4. ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ ______ 0C થી _______0 C હોય છે.

a)

35, 42

b)

36, 42

c)

37, 42

d)

35, 44

5.

5. 400 C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને, 400 C જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો,

a)

ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે

b)

ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં.

c)

ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે.

d)

ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે.

6.

6. આઇસક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા, ચમચીનો બીજો છેડો

a)

ઉષ્માવહનની પ્રક્રિયાને liઢે ઠંડો પડશે.

b)

ઉષ્માનયનની પ્રક્રિયાને વડે ઠંડો પડશે.

c)

ઉષ્મા વિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે.

d)

ઠંડો પડતો નથી.

7.

7. નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે ?

a)

રબર

b)

લાકડું

c)

પ્લાસ્ટિક

d)

એલ્યુમિનિયમ

8.

8. નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો અવાહક છે ?

a)

લાકડું

b)

એલ્યુમિનીયમ

c)

લોખંડ

d)

તાંબું

9.

સમુદ્ર પરથી આવતી હવાની લહેરને શું કહે છે?

a)

ભૂ લહેર

b)

સમુદ્ર લહેર

c)

સાગર લહેર

d)

જળ લહેર

10.

10. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્ટાર લગાડેલું હોય છે. તેનું કારણ

a)

તાંબાનું તળિયું કડાઈને વધુ મજબૂતાઈ આપે છે.

b)

આવી કડાઈ રંગીન જણાય છે માટે

c)

સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.

d)

સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે.