wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન પ્રશ્નોત્તરી

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

લીંબુનો રસ ક્યા પ્રકારનો પદાર્થ છે?

a)

એસિડ

b)

બેઇઝ

c)

તટસ્થ

d)

ક્ષાર

2.

વનસ્પતિ શ્વસનમાં ક્યા વાયુનો ઉપયોગ કરે છે?

a)

ઓક્સિજન

b)

હાઇડ્રોજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન

3.

સમયનો સૌથી નાનો એકમ ક્યો છે?

a)

મિનિટ

b)

દિવસ

c)

સેકંડ

d)

કલાક

4.

હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે?

a)

11%

b)

21%

c)

78%

d)

0.03%

5.

હોકાયંત્રમાં ક્યા પ્રકારનું ચુંબક વપરાય છે?

a)

ઘોડાની નાળ આકાર

b)

વર્તુળાકાર

c)

સોયાકાર

d)

નળાકાર

6.

પ્રવાહી સ્વરૂપે મળી આવતી ધાતુ કઇ છે?

a)

સોનું

b)

ચાંદી

c)

સોડિયમ

d)

પારો

7.

વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે?

a)

5 મી જૂન

b)

28 મી ફેબ્રુઆરી

c)

28 મી જાન્યુઆરી

d)

5 મી માર્ચ

8.

તાપમાન માપવા માટે ક્યું સાધન વપરાય છે?

a)

બેરોમીટર

b)

ઇંજેક્શન

c)

થર્મોમીટર

d)

આપેલ તમામ

9.

1 દિવસ = ‌‌___________ સેકંડ

a)

86,400

b)

80,400

c)

82,400

d)

85,400

10.

ડૉ. વિક્રમ સારાભાઇ ની જન્મજયંતી કઇ તારીખે આવે છે?

a)

12 મી જુલાઇ

b)

22 મી ઓગસ્ટ

c)

12 મી ઓગસ્ટ

d)

22 મી જુલાઇ

11.

હવાનું દબાણ માપવા માટે ક્યું સાધન વપરાય છે?

a)

ઇંજેક્શન

b)

સ્ટેથોસ્કોપ

c)

થર્મોમીટર

d)

બેરોમીટર

12.

1 કલાક = ‌‌___________ સેકંડ

a)

3200

b)

3400

c)

3600

d)

3800