wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

297 NMMS વિજ્ઞાન ભાગ18

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક નથી?

a)

કોલસાનો ભૂકો કરવો

b)

કોલસાને સળગાવવા

c)

દૂધનું ફાટી જવું

d)

ચુનાના પથ્થર નું વિઘટન કરવું

2.

ઉલટાવી શકાય તેવા ફેરફારો મોટે ભાગે ........... ફેરફારો છે.

a)

કુદરતી

b)

ભૌતિક

c)

રાસાયણિક

d)

આપેલ પૈકી એક પણ નહીં

3.

કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કઈ છે?

a)

પિત્તળ

b)

પોલાદ

c)

મેગ્નેટાઇટ

d)

સ્ટેઇનલેસ સ્ટીલ

4.

વિનેગરમાં કયો એસિડ રહેલો છે?

a)

ઓક્ઝેલીક

b)

એસિટીક

c)

એમિનો

d)

એસ્કોર્બિક

5.

નીચેના પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહીં?

a)

પવનનો વેગ

b)

ભેજનું પ્રમાણ

c)

આબોહવા

d)

તાપમાન

6.

દિવસનું મહત્તમ તાપમાન ક્યારે હોય છે?

a)

સવારે

b)

સાંજે

c)

બપોરે

d)

રાત્રે

7.

વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોય અને ક્યારેક વર્ષા થતી હોય તેવા સ્થળની આબોહવા કેવી ગણાય?

a)

ગરમ અને ભેજવાળી

b)

ઠંડી અને સૂકી

8.

ધ્રુવ પ્રદેશની નજીક આવેલો દેશ ........... છે.

a)

અલાસ્કા

b)

યુગાન્ડા

9.

ઉષ્ણ કટિબંધના વર્ષા વનમાં આવેલો દેશ ........... છે.

a)

મલેશિયા

b)

નોર્વે

10.

નીચેના પૈકી કયું લક્ષણ પેંગ્વિનનું નથી?

a)

શરીર પર જાડી ચામડી

b)

સફેદ રંગ

c)

જાળીદાર પગ

d)

સામૂહિક સ્થળાંતર

11.

ક્યાં પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે?

a)

ધ્રુવીય પ્રદેશ

b)

ભૂમધ્ય પ્રદેશ

12.

પવન નો વેગ વધવાથી હવાનું દબાણ કેવું થાય છે?

a)

વધે છે

b)

ઘટે છે

13.

નીચેના પૈકી શામાં હવાનો ઉપયોગ થતો નથી?

a)

સિસોટી વગાડવામાં

b)

દડો ગબડાવવામાં

c)

વાહનોના ટાયર ટ્યુબમાં

d)

ફુગ્ગો ફુલાવવામાં

14.

ઠંડી હવા ગરમ હવા કરતા ........... હોય છે.

a)

હલકી

b)

ભારે