wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બળ અને દબાણ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ચુંબકના બે વિરુધ્ધ ધ્રુવો વચ્ચે શું થાય છે ?

a)

આકર્ષણ

b)

અપાકર્ષણ

c)

બંને

d)

એકપણ નહિ

2.

કયું બીનસંપર્ક બળનું ઉદાહરણ છે ?

a)

સ્નાયુબળ

b)

ઘર્ષણબળ

c)

ચુંબકીય બળ

d)

આપેલા તમામ

3.

ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે ?

a)

આકર્ષણ

b)

અપાકર્ષણ

c)

બંને

d)

એકપણ નહિ

4.

દબાણનું સૂત્ર જણાવો.

a)

ક્ષેત્રફળ/બળ

b)

બળ/ક્ષેત્રફળ

c)

ઘર્ષણ/બળ

d)

ઘનફળ/બળ

5.

કયું બીનસંપર્ક બળનું ઉદાહરણ છે ?

a)

સ્નાયુબળ

b)

ઘર્ષણ બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

આપેલા તમામ

6.

પદાર્થને ગતિમાં લાવવા શું આપવું પડે ?

a)

બળ

b)

દબાણ

c)

ઘર્ષણ

d)

એકપણ નહિ

7.

ઉપરથી નીચે પડતી વસ્તુઓમાં કયું બળ લાગે છે ?

a)

સ્નાયુબળ

b)

ઘર્ષણ બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

આપેલા તમામ

8.

જેમ ક્ષેત્રફળ વધે તેમ દબાણ ...............................

a)

વધે

b)

ઘટે

c)

સમાન રહે

d)

એકપણ નહિ

9.

પ્રાણીઓ દ્વારા લગાવવામાં આવતું બળ એ ક્યાં પ્રકારનું બળ છે ?

a)

સ્નાયુબળ

b)

ઘર્ષણ બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

ચુંબકીય બળ

10.

આપણી ચારે બાજુ આવેલા હવાના આવરણને શું કહે છે ?

a)

મૃદાવરણ

b)

જીવાવરણ

c)

ભુઆવરણ

d)

વાતાવરણ

11.

ટેબલને ખસેડવા માટે કયું બળ વપરાય છે ?

a)

ઘર્ષણબળ

b)

ચુંબકીય બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

સ્નાયુ બળ

12.

વાહનમાં બ્રેક મારતા કયું બળ ઉદ્ભવે છે ?

a)

ઘર્ષણબળ

b)

ચુંબકીય બળ

c)

ગુરુત્વાકર્ષણ બળ

d)

સ્નાયુ બળ