wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

174 NMMS વિજ્ઞાન પ્ર6 દહન અને જ્યોત

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

■ સૂર્ય માં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે?

a)

વિકિરણ

b)

રેડીએશન

c)

ન્યુ ક્લિયર સંલયન

d)

અલ્ટ્રા વાયોલેટ કિરણો

2.

■ દિવાસળીની સળીમાં ઉપરના ભાગે ક્યાં રસાયણ નો ઉપયોગ થાય છે

a)

એન્ટીમની ટ્રાયક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ

b)

બિસ્મથ ટ્રાયક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ

3.

■ નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે?

a)

સલ્ફર

b)

કુશકી

c)

ફોસ્ફરસ

d)

એસ્બેટોસ

4.

|| ◆ ૐ ◆ ||

● NMMS QUIZ વિ. અને ટેક્ ●

【 ધોરણ :- 8, પ્રકરણ :- 6】

[ 9 4 2 9 4 6 9 2 0 1 ]

■ નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી?

a)

કપૂર

b)

સીએનજી

c)

કેરોસીન

d)

કોક

5.

■ નીચે પૈકી કયો દહન નો પ્રકાર નથી?

a)

ઝડપી દહન

b)

વિસ્ફોટ

c)

સ્વયં સ્ફુરિત દહન

d)

ધડાકો

6.

■ નીચેના પૈકી કયો ગુણ સારા બળતણનો નથી?

a)

સસ્તુ

b)

મધ્યમ દરે દહન પામતું હોય

c)

જવલનબિંદુ ઊંચું

d)

પ્રદૂષણ રહિત હોય

7.

■ બળતણને બીજા કયા નામે ઓળખી શકાય?

a)

અદહનશીલ પદાર્થ

b)

દહનશામક પદાર્થ

c)

દહનશીલ પદાર્થ

d)

દહન પોષક પદાર્થ

8.

|| ◆ ૐ ◆ ||

● NMMS QUIZ વિ. અને ટેક્ ●

【 ધોરણ :- 8, પ્રકરણ :- 6】

[ 9 4 2 9 4 6 9 2 0 1 ]

■ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરતાં પદાર્થને શું કહે છે?

a)

બળતણ

b)

દહનશામક

9.

■ ગેસનો ચૂલો,ફાનસ, પ્રાઇમસ વગેરેમાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે?

a)

જ્યોતને પૂરતી ગરમી મળી રહે

b)

પૂરતું ઇંધણ મળી રહે

c)

જ્યોતને પૂરતી હવા મળી રહે

10.

જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે તે દહનનો કયો પ્રકાર છે?

a)

ઝડપી દહન

b)

વિસ્ફોટક દહન

c)

સ્વયમ સ્ફુરિત દહન

11.

■ આગ ઓલવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય?

a)

પાણી, ધાબળા, રેતી, કાર્બન ડાયોક્સાઇડ

b)

સૂકા પાંદડા, લીલું લાકડું,સલ્ફ્યુરિક એસિડ

12.

|| ◆ ૐ ◆ ||

● NMMS QUIZ વિ. અને ટેક્ ●

【 ધોરણ :- 8, પ્રકરણ :- 6】

[ 9 4 2 9 4 6 9 2 0 1 ]

■ આપેલ માંથી ક્યાં પદાર્થોનું દહન તબક્કા વાર થાય છે?

a)

ઘન

b)

પ્રવાહી

c)

વાયુ

13.

■ બંધ ઓરડામાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે?

a)

નાઇટ્રોજન ઓક્સાઈડ

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

કાર્બન મોનોક્સાઈડ

d)

સલ્ફર ડાયોક્સાઇડ

14.

■ જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો શું થાય છે?

a)

વિસ્ફોટ

b)

પ્રકાશ

c)

અંધારું

15.

■ કેલેરી મૂલ્ય સંબંધિત ખોટી જોડ જણાવો.

a)

પેટ્રોલ : 45000 kj / kg

b)

મિથેન : 50000 kj / kg

c)

બાયોગેસ : 33000 kj / kg

d)

કોલસો : 55000 kj / kg