wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

361 PSE પર્યાવરણ ભાગ16

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કેતન અમદાવાદમાં શા માટે આવ્યો છે ?

a)

ભણવા માટે

b)

વેપાર માટે

2.

કોના પિતાને એકલા ટેલિવિઝન જોવાનું ગમતું નથી ?

a)

હબીબના

b)

કેતનના

3.

પાણી નો સંગ્રહ કરવા જમીનમાં ખાડો કરી રેતી-સિમેન્ટ-ઇટોથી ચણતર કરવામાં આવે છે તેને શું કહેવાય છે ?

a)

ટાંકી

b)

પીપ

4.

પાણી બચાવવા માટે નીચેનામાંથી કઈ રીતે સારી છે ?

a)

નળથી ડોલ ભર્યા પછી નળ બંધ કરીશ સ્નાન કરવુ

b)

ફુવા રાકેશ સ્નાન કરવું

5.

પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

વરસાદ

b)

કુવો

6.

માધો ના પિતાજી ક્યા વાહનમાં પાણી લેવા જાય છે ?

a)

ઊંટગાડી

b)

ઘોડાગાડી

7.

સરોજ જ્યાં રહે છે ત્યાં દિવસમાં કેટલો સમય પાણી આવે છે ?

a)

અડધો કલાક

b)

દોઢ કલાક

8.

પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

a)

કરકસરપૂર્વક

b)

જોઈએ તેટલો

9.

જળાશયોના પાણીને પ્રદૂષિત થતું રોકવા માટે . . . . . . .

a)

આપેલ તમામ બાબતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ

b)

જળાશયોના કિનારે કપડા ધોવા જોઈએ

c)

જળાશયોમાં ઢોર-ઢાંખરને નવડાવવા જોઈએ

d)

જળાશયોના કિનારે સંડાશ જવું જોઈએ

10.

ગામડાઓમાં વરસાદના પાણીનો સંગ્રહ મોટે ભાગે ક્યાં થાય છે ?

a)

તળાવમાં

b)

સરોવરમાં

11.

માધોને ત્યાં કેટલી વાર સરકાર તરફથી પાણીની શી વ્યવસ્થા થાય છે ?

a)

પાણી ભરેલ ટ્રેન આવે છે

b)

ટ્રેક્ટર પાણી લઈને આવે છે

12.

નકશો કોને ઉપયોગી નથી ?

a)

કવિને

b)

પર્યટકોને

13.

નકશામાં ઉત્તર દિશામાં કયો સંકેત વપરાય છે ?

a)

↑ઉ.

b)

→ઉ.

14.

ઓઢણી ને સુંદર બનાવવા માટે તેના પર શું કરવામાં આવે છે ?

a)

ભરતકામ

b)

જરીકામ

15.

ચોમાસામાં વરસાદથી બચવા વપરાતો રેઇનકોટ શામાંથી બને છે ?

a)

પ્લાસ્ટિકમાંથી

b)

સુતરાવ કાપડમાંથી