Worksheetsવિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
જે પ્રવાહીમાં પદાર્થો ઓગલે તેને શું કહેવામાં આવે છે?
દ્રાવણ
દ્રાવક
દ્રાવ્ય
મિશ્રણ
પ્રવાહીમાં ઓગાળનાર પદાર્થ ને શું કહે છે?
દ્રાવક
મિશ્રણ
દ્રાવણ
દ્રાવ્ય
દ્રાવ્ય અને દ્રાવક ના મિશ્રણ ને શું કહે છે
દ્રાવણ
દ્રાવ્ય નું મિશ્રણ
દ્રાવક નું મિશ્રણ
મિશ્રણ
પાણીમાં બનાવેલા દ્રાવણ ને કેવું દ્રાવણ કહેવામાં આવે છે?
મિશ્ર શ્રાવણ
એસિડ દ્રાવણ
બેઇઝ દ્રાવણ
જલીય દ્રાવણ
પાણીમાં ઓગળેલા ક્ષારોનું પ્રમાણ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે?
ટીડીએસ મીટર
થર્મોમીટર
બેરોમીટર
મીટર
ફળોની ખેતી માટે સૌથી ઉપયોગી પદ્ધતિ કઈ છે?
માટલા પિયત પદ્ધતિ
બાગાયત પદ્ધતિ
ટેરેસ ગાર્ડન પદ્ધતિ
ટપક પદ્ધતિ
પાણીનો સૌથી વધુ બગાડ કઈ પિયત પદ્ધતિ માં થાય છે?
માટલા પિયત પદ્ધતિ
બાગાયતી પિયત પદ્ધતિ
ધોરીયા પદ્ધતિ
ટપક પદ્ધતિ
આપણું શરીર શાનું બનેલું છે?
હાડકાનું
કોષ નું
ચામડીનું
ચરબીનું
કોષ જોવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
કસનળી
સુક્ષ્મદર્શક યંત્ર
બીકર
થર્મોમીટર
સીધી રેખામાં ગતિ કરતા પદાર્થ ને કેવી ગતિ કહેવામાં આવે છે?
સુરેખ ગતિ
અસ્ત વ્યસ્ત ગતિ
દોલિત ગતિ
અચલ ગતિ
