NEW
Font size
Worksheetsવિજ્ઞાન રાઉન્ડ 2
Total questions: 15
Worksheet time: 9mins
તાવ માપવા ના થર્મોમીટર ને સુ કહે છે?
તબીબી થર્મોમીટર
મરકયુરી થર્મોમીટર
થર્મોમીટર
ટેમ્પરેચર થર્મોમીટર
ઉન એ ઉષ્મા નું ........છે
સુવાહક
શોષક
મંદવાહક
વાહક
નીચેના માંથી કોણ ઉષ્મા નું સુવાહક નથી?
અલુમિનિયમ
લોખંડ
તાંબું
લાકડું
સમુદ્ર પરથી આવતી હવાને સુ કહે છે?
પવન
ચક્રવાત
ભૂલહેર
દરિયાઈ લહેર
ઉષ્મા ગરમ પદાર્થ થઈ ક્યાં પદાર્થ તરફ વહે છે?
સૂકા
ઠંડા
કડક
નરમ
માનવ શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય?
37
35
42
30
દરિયાઈ પવનો ક્યારે વહે છે₹
રાત્રીના
દિવસના
સાંજે
સવારે
ફેક્ટરી માંથી નીકળતા કચરા માં કેવા પદાર્થો ઉમેરવા માં આવે છે?
રાસાયણિક
બેઝિક
કેલસીયમ
કાર્બનિક
સોડિયમ હાઇડ્રોક્સાઇડ સેમાં રહેલ છે?
ચુનમાં
સાબુમાં
આંબલીમાં
ટામેટામાં
લિટમસ કઈ વનસ્પતિ માંથી પ્રાપ્ત થાય?
એલોવેરા
હળદર
લાઈકેન
થોર
સૂચક ને એસિડિક કે બેઝિક દ્રાવણ માં નાખતા સુ થાય?
નુકસાન
રંગ બદલાય
તૂટી જાય
બગડી જાય
એસિડિક કે બેઝિક પ્રકૃતિ ધરાવતા ના હોય તે
તટસ્થ
રાસાયણિક
પ્રાકૃતિક
કુદરતી
મુક્ત થતી ઉષ્મા મિશ્રણ ના તાપમાન માં .....કરે
ઘટાડો
વધારો
નુકસાન
ઠંડક
આપના જઠર માં કયી એસિડ ઉત્પન્ન થાય?
હાઇડ્રોકલોરીક
સલ્ફયુરીર્ક
ટારટરીક
ત્રણેય
હળદર કેવું સૂચક છે?
રાસનીયક
કૃત્રિમ
પ્રાકૃતિક
અકુદરતી
