wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મારો અભ્યાસ -ધોરણ-7 (વિજ્ઞાન) {પ્રકરણ 5 અને 6}

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પાલકની ભાજી માં ....................એસીડ જોવા મળે છે.

a)

ઓક્ઝેલિક એસિડ

b)

એસીટીક એસિડ

c)

ટાર્ટરિક એસિડ

d)

લેકટીક એસિડ

2.

કોઈપણ પદાર્થનું દહન થવું ................ પ્રકારનો ફેરફાર છે.

a)

રાસાયણિક ફેરફાર

b)

ભૌતિક ફેરફાર

c)

ઉલટાવી શકાય તેવો ફેરફાર

3.

દહીંમાં ...........................એસિડ જોવા મળે છે .

a)

લેકટીક એસિડ

b)

ફોરમિક એસિડ

c)

એસીટીક એસિડ

4.

હળદરપત્ર નો સૂચક તરીકે ઉપયોગ કરતાં તે બેઇઝ સાથે ..................રંગ આપે છે.

a)

ઘેરો ગુલાબી

b)

વાદળી

c)

જાંબલી

5.

સાબુનું પાણી લિટમસપત્ર પર .................અસર દર્શાવે છે .

a)

ભૂરા લિટમસ ને લાલ બનાવે છે

b)

લાલ લિટમસને ભૂરું બનાવે છે

c)

લિટમસ પર કોઈ અસર થતી નથી

6.

.....................પદાર્થનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે .

a)

ખાવાના સોડા

b)

ધોવના સોડા

c)

સૂરોખાર

7.

કીડીના ડંખથી ................એસિડ સ્ત્રાવ થાય છે .

a)

ફોર્મિક એસિડ

b)

લેક્ટિકએસિડ

c)

સાઈટ્રિકએસિડ

8.

..............વનસ્પતિ માંથી લિટમસ મેળવવામાં આવે છે .

a)

લાઈકેન

b)

કરેણ

c)

જાસૂદ

9.

એસિડિક જમીનમાં ........................પદાર્થ ઉમેરવો પડે છે .

a)

બેઝિક

b)

એસિડિક

c)

તટસ્થ

10.

ફોરમિક એસિડ ....................માં જોવા મળે છે.

a)

કીડી

b)

લીંબુ

c)

આંમલી

11.

બેઇઝ ......................... લિટમસનું રંગ પરીવર્તન કરે છે .

a)

લાલ લિટમસપત્રનું

b)

ભૂરા લિટમસપત્રનું

c)

બંને લિટમસપત્રનું

12.

કોઈ પણ પદાર્થના શુધ્ધ અને મોટા સ્ફટિકોને તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરવા એ ............................પ્રકારનો ફેરફાર છે.

a)

ભૌતિક ફેરફાર

b)

રાસાયણિક ફેરફાર

c)

ઉલટાવી ન શકાય તેવો ફેરફાર

13.

નીચેનામાંથી ......................પદાર્થ એસિડ નથી .

a)

ખાવાના સોડા

b)

આમળાનો રસ

c)

કિવિનો રસ

14.

તમને લોખંડની ખીલીઓ પર ચોમાસામાં કથ્થાઈ રંગ જોવા મળે છે તેને .......................કહે છે .

a)

તેને કાટ કહે છે

b)

તે રંગ કરેલી ખીલીઓ જ છે

c)

એક પણ નહીં