wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રી ધાંધલપુર કન્યા શાળા વિજ્ઞાન ટેસ્ટ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાથી ખરીફ પાક નું ઉદાહરણ ક્યુ છે ?

a)

ડાંગર

b)

રાઈ

c)

વટાણા

d)

અળસિ

2.

શિયાળામાં થતાં પાકને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?

a)

રવિ પાક

b)

ખરીફ પાક

c)

બંને

d)

એક પણ નહીં

3.

નિચેનામાથી ખેતીની કાર્યપધ્ધતિઓમાં કોનો સમાવેશ થતો નથી ?

a)

રોપણી

b)

સિંચાઇ

c)

ઓજારો

d)

લણણી

4.

પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો કયો છે ?

a)

સિંચાઇ

b)

લણણી

c)

વાવણી

d)

સંગ્રહ

5.

નીચીનામાથી ક્યુ કુદરતી ખાતર છે ?

a)

NPK

b)

યુરિયા

c)

પોટાશ

d)

વર્મી કંપોસ્ટ

6.

નીચેનામાથી ક્યો સૂક્ષ્મજીવ છે ?

a)

માખી

b)

મચ્છર

c)

વંદો

d)

વાઇરસ

7.

સર્કરાને આલ્કોહોલમાં રુપાંતર થવાની પ્રકિયાને શું કહેવાય ?

a)

પેશ્ચ્યૂરાયજેશન

b)

ફિલ્ટર

c)

આથવણ

d)

સવર્ધન

8.

ક્યો રોગ વિશ્વભર માથી નાબૂદ થયેલો છે ?

a)

શીતળા

b)

પોલિયો

c)

મેલેરિયા

d)

ટી.બી

9.

કોલેરા શેના દ્વારા થાય છે ?

a)

વાઇરસ

b)

બેક્ટેરિયા

c)

ફૂગ

d)

પ્રજીવ

10.

ચેપી રોગનું મુખ્ય વાહક ક્યુ છે ?

a)

કીડી

b)

કરોળિયો

c)

ડ્રેગન માખી

d)

માખી