wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

352 PSE પર્યાવરણ ભાગ9

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સીમા ને શાકભાજી લેવા જવું છે, તે કોની પાસે જશે ?

a)

દુકાનદાર

b)

કાછિયો

2.

તમારે ઘર બનાવવું છે, તો ક્યા કારીગરને પ્રથમ બોલાવશો ?

a)

કડિયો

b)

સરાણીયો

3.

તમારા ઘરના નળ ને રીપેરીંગ કરાવવા કોને બોલાવશો ?

a)

સુથાર

b)

પ્લમ્બર

4.

સ્કૂટર,કાર . . . . વગેરે વાહનો રીપેરીંગ કરાવવા કોની પાસે જશો ?

a)

મિકેનિક

b)

પ્લમ્બર

c)

5.

તમારા જમા રૂપિયા માંથી થોડા પૈસાની જરૂર છે, તો તમે ક્યાં જશો ?

a)

બેંકમાં

b)

ગેરેજ માં

6.

દિપાલી નીચેનામાંથી કયું કામ કરતી નથી ?

a)

વાસણ માંજવાનું

b)

ઘરની સફાઈનું

7.

તમારે બીજા ગામ રહેતા સંબંધીને રૂપિયા મોકલવા છે પોસ્ટ ઓફિસમાં જઈને તમે શું કરશો ?

a)

પોસ્ટ કાર્ડ લખીશું

b)

મની ઓર્ડર કરીશું

8.

ગામની સુરક્ષા અને સલામતી માટે નીચેનામાંથી ક્યાં જાહેર સ્થળમાં જશો ?

a)

પોલીસ સ્ટેશન

b)

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

9.

બ્રેઇલ લીપિના સર્જક કોણ હતાં ?

a)

લુઈગુ બ્રાઇલ

b)

જેમ્સ હોટ

10.

સીમાના પિતા દાદી માટે ઊંચા અવાજે શાનું વાંચન કરે છે ?

a)

સમાચાર પત્રનું

b)

લેખન સંગ્રહનું

11.

રવિભાઈ ચાલવા માટે શાનો ઉપયોગ કરે છે ?

a)

સફેદ લાકડીનો

b)

વાંસની લાકડીનું

12.

જે વ્યક્તિઓ જોઈ શકતી નથી, તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે ?

a)

બ્રેઇલ લિપિ

b)

હિન્દી લિપિ

13.

બ્રેઇલ લિપિ કેટલા ટપકા આધારિત લિપિ છે ?

a)

b)

પાંચ

14.

બ્રેઇલ લિપિને કેવી રીતે વાંચવામાં આવે છે ?

a)

પેન દ્વારા લખીને

b)

હાથની આંગળીઓના સ્પર્શી દ્વારા

15.

બ્રેઇલ લિપિ નું લખાણ એટલે. . . . . . .

a)

ઉપસેલા ટપકાની હાર

b)

ઉપસેલા અક્ષરો