Worksheets181 NMMS ધો7 વિજ્ઞાન પ્ર5 એસિડ બેઇઝ ક્ષાર
Total questions: 16
Worksheet time: 8mins
વિનેગર (સરકો) નો સ્વાદ કેવો હોય છે?
ખાટો
તૂરો
તીખો
મીઠો
વિનેગર પદાર્થ માં કયો એસિડ જોવા મળે છે?
એસિટીક એસિડ
સાઈટ્રિક એસિડ
ફોર્મિક એસિડ
લેક્ટિક એસિડ
નીચેનામાંથી ક્યાં સૂચકો સ્વભાવે પ્રાકૃતિક છે?
હળદર
જાસૂદના ફૂલ
લિટમસ
આપેલ તમામ
નીચેના પૈકી કયું સૂચક સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક છે?
મિથેલીન બ્લુ
લિટમસ
જાસુદના ફૂલ
હળદર
ભૂરા અને લાલ બંને લિટમસ નો રંગ બદલાતો ન હોય તેને કેવા પદાર્થ તરીકે ગણવામાં આવે છે?
એસિડ
બેઇઝ
તટસ્થ
હળદર પત્ર સાબુના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે?
લીલો
ભૂરો
પીળો
લાલ
તટસ્થીકરણ પ્રક્રિયાને અંતે શું બને છે?
એસિડ+ બેઇઝ
એસિડ+ ક્ષાર
બેઇઝ+ ક્ષાર
ક્ષાર અને પાણી
અપચા માં કયો પદાર્થ લેવામાં આવે છે?
ક્લેમાઇન
ક્વિક લાઈમ
મિલ્ક ઓફ મેગ્નેશિયા
સ્લેકડ લાઈમ
નીચેનામાંથી કયો ક્ષાર છે?
મીઠું
લીંબુ
સાબુ
વિનેગર
નીચેનામાંથી કયો બેઝિક પદાર્થ નથી?
સાબુ
ચૂનો
ધોવાનો સોડા
વિનેગર
નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે?
ચુના નું દ્રાવણ
વિનેગરનું દ્રાવણ
બેકિંગ સોડા નું દ્રાવણ
ખાંડનું દ્રાવણ
જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઇઝ માં કયો રંગ આપે છે?
ગુલાબી
લાલ
વાદળી
લીલો
નીચેના પૈકી શાનો ઉપયોગ એસીડીટી ની દવામાં થઈ શકે છે?
ખાવાનો સોડા
મીઠું
કોસ્ટિક સોડા
ફીનોલ્ફથેલીન
કેલેમાઈન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ કયો છે?
સોડિયમ કાર્બોનેટ
કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
ઝિંક કાર્બોનેટ
આપેલ તમામ
લિટમસ પત્ર એ નિસ્યંદિત પાણી સાથે કેવો રંગ આપે છે?
જાંબુડિયો
ભૂરો
લાલ
રંગ પરિવર્તન ન થાય
રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે?
એસિડિક
ક્ષારવાળી
બેઝિક
સફેદ
