NEW
Font size
Worksheets338 NMMS વિજ્ઞાન ભાગ20
Total questions: 15
Worksheet time: 8mins
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
ઢાળવાળી ભૂમિનું ધોવાણ વધારે થાય છે.
જંગલોવાળા વિસ્તાર ની જમીનનું ધોવાણ વધુ થાય છે .
કોષોમાં , ઓક્સિજનની મદદથી ખોરાક ( ગ્લુકોઝ ) નું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે ?
અજારક શ્વસન
મકરશ્વસન
નીચેના માંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે ?
દેડકો
યીષ્ટ
કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મુક્ત થાય છે ?
ગ્લુકોઝનું
આલ્કોહોલનું
ભારે કસરત કરતી વખતે શા માટે થાક લાગે છે ?
જારક શ્વસન વધવાથી
સ્નાયુઓમાં અજારક શ્વસન વધવાથી
જારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે ?
કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ , પાણી અને શક્તિ
શ્વાસ દરમિયાન થતા ફેરફાર પૈકી કયું વિધાન ખોટું છે ?
ઉરસગુહાનું કદ ઘટે છે
હવાફેફસાની અંદરની તરફ જાય છે .
શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ કયો સાચો છે ?
નાસિકાછિદ્ર → નાસિકા કોટર → શ્વાસનળી → ફેફસાં
નાસિકાછિદ્ર → ફેફસાં → શ્વાસનળી
અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે ?
ભીની ત્વચા
ફેફસાં
માછલી શાના દ્વારા શ્વસન કરે છે ?
ઝાલર
ત્વચા
વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે?
કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન
યીસ્ટ દ્વારા થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન થઈ કયો પદાર્થ ઉત્પન્ન થાય છે . જે સજીવો દ્વારા થતા જારક શ્વસનમાં ઉત્પન્ન થતો નથી ?
આલ્કોહોલ
લૅક્ટિક એસિડ
ભારે કસરત કરતી વખતે આપણા સ્નાયુઓમાં કયો પદાર્થ એકત્ર થતો જાય છે ?
લૅક્ટિક એસિડ
કાર્બન ડાયોક્સાઇડ
દેડકો શાના વડે વાયુ વિનિમય કરે છે ?
ત્વચા અને ફેફસાં
ઝાલર
વનસ્પતિમાં પાણી . . . . . . . . દ્વારા વહન પામે છે ?
મૂળરોમ
જલવાહક પેશી
