NEW
Font size
Worksheets281 NMMS વિજ્ઞાન ભાગ10
Total questions: 15
Worksheet time: 8mins
ધ્વનિ ............ માં પ્રસરી શકે.
માત્ર ઘન પદાર્થો
માત્ર પ્રવાહીઓ
ઘન,પ્રવાહી અને વાયુઓ
માત્ર વાયુઓ
કાનનો પડદો (કર્ણપટલ) એ ........... નો ભાગ છે.
શ્રવણ અંગ
ડંકાલતંત્ર
પ્રજનન અંગ
ધ્વનિ ઉત્પન્ન કરનારઅંગ
મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ........... છે.
1 Hz થી 20 Hz
20 Hz થી 20,000 Hz
પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ........... લાંબા હોય છે.
2 mm
20 mm
ધ્વનિ .......... માં પ્રસરણ પામતો નથી.
પ્રવાહી પદાર્થો
શૂન્યાવકાશ
વાયોલિન, ગિટાર અને વીણા ........... ના ઉદાહરણો છે.
આઘાત વાદ્યો
તાર (તંતુ) વાદ્યો
1 હર્ટઝ = ...........
1 - કંપન/મિનિટ
60 - કંપન/મિનિટ
LED માં ટૂંકા છેડાને શુ કહે છે?
ઋણધ્રુવ
ધનધ્રુવ
કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે?
એલ્યુમિનિયમ
કાગળ
હાઇડ્રોજનના પરપોટા બેટરીના ક્યાં છેડા પાસે બને છે?
ધનધ્રુવ
ઋણધ્રુવ
બટાકામાં વિદ્યુતપ્રવાહ પસાર કરતા ધનધ્રુવ પાસે કેવો રંગ બને છે?
લાલ
લીલો
વાદળી
કાળો
લોખન્ડને કટાતું બચાવવા કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે?
ઝીંક
પિત્તળ
નળનું પાણીએ વિદ્યુતનું .......... છે.
મંદવાહક
સુવાહક
નીચેનામાંથી કઈ ધાતુ ચળકતો દેખાવ ધરાવે છે ?
એલ્યુમિનિયમ
ક્રોમિયમ
વિદ્યુતપ્રવાહનો એકમ શુ છે ?
વોલ્ટ
એમ્પિયર
ઓહમ
ન્યુટન
