wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Science Day 2020 By Krupaben Nakar

Total questions: 20

Worksheet time: 40mins

Name
Class
Date
1.
જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહેવાય છે ?
a)
પારદર્શક
b)
અપારદર્શક
c)
પારભાસક
d)
પ્રકાશિત
2.
નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે ?
a)
કાચ
b)
અરીસો
c)
દુધિયો કાચ
d)
ડહોળું પાણી
3.
વિદ્યુત વાપરતું સાધન કયું છે ?
a)
સૂર્યકૂકર
b)
સ્ટવ
c)
ટ્યુબલાઈટ
d)
વિદ્યુત કોષ
4.
નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે ?
a)
પેન્સિલ
b)
પ્લાસ્ટિક
c)
ખીલી
d)
પથ્થર
5.
નીચેનામાંથી ચુંબક કોને આકર્ષતું નથી ?
a)
કાચ
b)
સોય
c)
ટાંકણી
d)
ખીલી
6.
ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે ?
a)
લંબઘન પટ્ટી જેવો
b)
નળાકાર
c)
ઘોડાની નાળ જેવો
d)
કંકણાકાર
7.
હોકાયંત્રમાં ક્યા આકારનો ચુંબક વપરાય છે ?
a)
લંબઘન પટ્ટી જેવો
b)
સોયાકાર
c)
ઘોડાની નાળ જેવો
d)
કંકણાકાર
8.
નીચેના પૈકી કયી પાણીનો સ્રોત નથી ?
a)
નદી
b)
સરોવર
c)
કુવો
d)
જમીન
9.
પાણીનો સૌથી વધુ સંગ્રહ ક્યાં થાય છે ?
a)
નદી
b)
સરોવર
c)
કુવો
d)
સમુદ્ર
10.
કુવાનું પાણીનું સ્તર ઊંચું લાવવા હાલમાં કઈ પદ્ધતિ વપરાય છે ?
a)
બાષ્પોત્સર્જન
b)
બાષ્પીભવન
c)
કૂવા રિચાર્જ પદ્ધતિ
d)
ઝાકળ પદ્ધતિ
11.
ભારે વરસાદ લાંબો સમય ચાલુ રહે તેને શું કહે છે ?
a)
ઘોડાપુર
b)
જલચક્ર
c)
અતિવૃષ્ટિ
d)
અનાવૃષ્ટિ
12.
પદાર્થનું દહન થવા માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે ?
a)
ઓક્સિજન
b)
કાર્બન ડાયોક્સાઈડ
c)
હાઈડ્રોજન
d)
સોડિયમ
13.
જયારે વિદ્યુતકળ ON હોય છે ત્યારે કેવો પરિપથ હોય છે ?
a)
બંધ વિદ્યુત પરિપથ
b)
ખુલ્લો વિદ્યુત પરિપથ
c)
આપેલ તમામ
d)
આપેલ પૈકી એક પણ નહિ
14.
જયારે વિદ્યુતકળ OFF હોય છે ત્યારે કેવો પરિપથ હોય છે ?
a)
બંધ વિદ્યુત પરિપથ
b)
ખુલ્લો વિદ્યુત પરિપથ
c)
આપેલ તમામ
d)
આપેલ પૈકી એક પણ નહિ
15.
વિદ્યુત ચુંબકનો ઉપયોગ ક્યાં થાય છે ?
a)
આંખમાં પડેલ લોખંડના કણ કાઢવા
b)
ભંગારમાંથી લોખંડની વસ્તુ દૂર કરવા
c)
રમકડાની અંદરના ભાગની બનાવટમાં
d)
આપેલ તમામ
16.
મનુષ્યોમાં કોનું કંપન ધ્વની ઉત્પન્ન કરે છે ?
a)
સ્વરતંતુઓ
b)
કોષ
c)
એગડું
d)
પેરણ
17.
ધ્વની નીચે પૈકી શેમાં પ્રસરણ પામતી નથી ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
શૂન્યાવકાશ
18.
......... કંપન પ્રતિ સેકંડ (Hz) કરતા ઓછી આવૃત્તિવાળી ધ્વની મનુષ્યના કાન પારખી શકતા નથી.
a)
50
b)
20
c)
30
d)
40
19.
એક સેકંડ દીઠ થતા દોલનોની સંખ્યાને ................ કહે છે
a)
આવૃત્તિ
b)
કંપવિસ્તાર
c)
ઘોંઘાટ
d)
તીણાપણું
20.
ગતિની દિશામાં કોણ ફેરફાર કરે છે ?
a)
દળ
b)
વજન
c)
બળ
d)
સ્થાનાંતર