NEW
Font size
WorksheetsSCIENCE OTR - 4
Total questions: 20
Worksheet time: 20mins
2, 4 -D કયાં પ્રકારનું રસાયણ છે ?
જંતુનાશક
નીંદણનાશક
ફૂગનાશક
પેસ્ટનાશક
વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
(1) બેકેલાઇટ (a) થર્મોપ્લાસ્ટિક
(2) રેશમ (b) થર્મોસેટીંગ પ્લાસ્ટિક
(3) પોલીથીન (c) પ્રાણીજન્ય રેસા
(1 - b), (2 - c), (3 - a)
(1 - b), (2 - a), (3 - c)
(1 - c), (2 - a), (3 - b)
પ્લાસ્ટિક જૈવવિઘટનીય પદાર્થ છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
ફૉસ્ફરસ એ ખૂબ ........... અધાતુ છે.
વધારે
ઓછી
સક્રિય
સુવાહક
કયું ધાતુ તત્ત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ?
સોડિયમ
કૅલ્શિયમ
ઍલ્યુમિનિયમ
પારો
કઈ ધાતુને ચપ્પા વડે કાપી શકાય એવી નરમ હોય છે ?
કૉપર
મેગ્નેશિયમ
પોટૅશિયમ
ઍલ્યુમિનિયમ
કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ............ કહે છે.
વિશિષ્ટ જાતિ
સ્થાનિક જાતિ
લુપ્ત જાતિ
નાશ : પ્રાય જાતિ
ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે ?
સાતપુડા
ગીર
ડાંગ
પોલો
સજીવમાં આનુવંશિકતાનો એકમ કયો છે ?
રિબોઝોમ
ફલિતાંડ
જનીન
કણાભસૂત્ર
અમીબા સુકોષકેન્દ્રી એકકોષી સજીવ છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
મનુષ્યના રૂધિરમાં .......... પોતાનો આકાર બદલી શકતા કોષ છે.
રકતકણ
શ્વેતકણ
ત્રાકકણ
હરિતકણ
એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને .............. કહે છે.
ઘર્ષણ
સ્થિતિસ્થાપક બળ
ગુરૂત્વાકર્ષણ બળ
દબાણ
ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ ............ બળનું ઉદાહરણ છે.
ચુંબકીય
ગુરૂત્વાકર્ષણ
સ્નાયુ
ઘર્ષણ
બળનો SI એકમ pascal (પાસ્કલ) છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી ?
પ્લાસ્ટિકની ફુટપટ્ટી
ફુલાવેલો ફુગ્ગો
ઊનનું કાપડ
તાંબાનો સળીયો
26 જાન્યુઆરી, 2001 ના રોજ મોટો ભૂકંપ કયાં આવ્યો હતો ?
ગુજરાતમાં
કાશ્મીરમાં
ઓડિશામાં
લાતૂરમાં
નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી ?
લઘુગ્રહ
ઉપગ્રહ
નક્ષત્ર
ધૂમકેતુ
કયાં ગ્રહને ' સવારનો તારો ' કહે છે ?
બુધ
ગુરૂ
મંગળ
શુક્ર
હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?
30 દિવસ
365 દિવસ
850 વર્ષ
76 વર્ષ
